મિક્સ વેજ ટોસ્ટ સેન્ડવીચ (Mix Veg Toast Sandwich Recipe In Gujarati)

Hema Joshipura @cook_26380252
મિક્સ વેજ ટોસ્ટ સેન્ડવીચ (Mix Veg Toast Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી ને જીના ચોપ કરી લો
- 2
બટેટા અને બીટ ને બાફી લો
- 3
હવે જીના સમારેલા મિક્સ શાકભાજી માં બાફેલા બટેટા અને બીટ ને મિક્સ કરી લો
- 4
હવે મસાલા કરો એમાં મીઠુ,લીંબુ નો રસ,ખાંડ,મરી પાઉડર,ચાટ મસાલો લીલું મરચું લસણ ની પેસ્ટ અને કોથમીર નાખી સેન્ડવીચ માટે નું પુરાણ તૈયાર કરો
- 5
હવે બ્રેડ ની સ્લાઈસ લઇ તેના પર બટર લગાવો હવે એકબાજુ પર લીલી ચટણી લગાવો અને એકબાજુ ટમેટો કેચઅપ લગાવી વચ્ચે પૂરણ મૂકી ચીઝ ખમણી તૈયાર કરો
- 6
હવે ટોટસ્ટર માં બંને બાજુ બટર લગાવી સેન્ડવીચ ને ટોસ્ટ કરો
- 7
બ્રાઉન કલર ની ટોસ્ટ થાય એટલે બહાર કાઢી ઉપર ચીઝ અને ચાટ મસાલા છાંટી સર્વે કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13975032



ટિપ્પણીઓ (2)