શકકરપારા (Shakkrpara Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૨ કપમેંદો
  2. ૧/૪ કપ ખાંડ
  3. ૧/૪ કપ દૂધ
  4. ૧ ચમચીઇલાયચી પાઉડર
  5. ૩ ચમચીઘી મોણ માટે
  6. ચપટીમીઠું
  7. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ખાંડ ને દૂધમાં ઓગાળી લો.

  2. 2

    હવે મેંદાના લોટમાં મીઠું ઈલાયચી પાઉડર ઘીનું મોણ ઉમેરો.પછી દૂધમાં ખાંડ ઓગાળે લી છે તેનાથી લોટ બાંધી લો.

  3. 3

    પછી લોટ માંથી લુવા પડી લો.અને વણી લો.થોડાક જાડા વણવા.પછી તેને કટ કરીલો.

  4. 4

    હવે તેલમાં તળી લો. તૈયાર છે શક્કરપારા.

  5. 5

    એક પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

Similar Recipes