પરાઠા સેન્ડવિચ (Paratha Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક રોટલી ને તળી લેવી.
- 2
ડુંગળી, ટામેટાં, ગાજર ની ગોળ ચિપ્સ કરવી.
- 3
રોટલી ને રેગટૅન્ગલ માં તળી લેવી.
- 4
હવે એક ચોરસ રોટલી ની ઉપર ટોમેટો કેચપ લગાવો ગાજર, ટામેટાં, ડુંગળી પાતળી ચિપ્સ કરી ને મૂકવી. તેના પર ચાટ મસાલો, આમચૂર પાઉડર મરી પાઉડર છાંટવો. ઉપર બીજી રોટલી મૂકી તેને નોન-સ્ટીક મા સેકી લેવી પછી તેના પર કેચઅપ નાખો. આ એક હેલ્ધી સેન્ડવીચ છે જેને નો ભાવતી હોય તો પણ ભાવશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13981772




ટિપ્પણીઓ (3)