ટેસ્ટી મજેદાર વેજ મેયોનીઝ સેન્ડવીચ (Mayo Sandwich recipe in Gujarati)

#NSD નેશનલ સેન્ડવીચ ચેલેન્જ ડે
ટેસ્ટી મજેદાર વેજ મેયોનીઝ સેન્ડવીચ (Mayo Sandwich recipe in Gujarati)
#NSD નેશનલ સેન્ડવીચ ચેલેન્જ ડે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચાર સ્લાઈસ બ્રેડ લેવી પછી તેની કોર્નર કાપી લેવી ત્યારબાદ ૨ સ્લાઈસ પાથરી તેના પર મેયોનીઝ લગાડવું બીજી ૨ સ્લાઈસ પર પણ મેયોનીઝ લગાડવું
- 2
ત્યારબાદ 2 ટમેટા ઝીણા સમારવા 2 ડુંગળી સમારવી બે મરચા ઝીણા સમારવા થોડી કોબી સમારવી બે ચમચી કોથમીર સમારવી કાકડી ઝીણી સમારવી ત્યારબાદ એક બાઉલ લઈ તેમાં સમારેલા ટામેટા સમારેલી ડુંગળી સમારેલા મરચાં સમારેલી કાકડી એક ચમચી ચાટ મસાલો નાખવો તેમાં કોથમીર પણ નાખવી થોડું મરચું નાંખવું સ્વાદ અનુસાર મીઠું નાખવું અને સેન્ડવીચ નો મિશ્રણ તૈયાર કરવું
- 3
ત્યારબાદ મેયોનીઝ લગાવેલી સેન્ડવીચ પર આ મિશ્રણ લગાવવું તેના પર ખમણેલું ચીઝ પાથરવું અને તેના પર બીજી મેયોનીઝ લગાવેલી બ્રેડ મૂકવી આમ બીજી બે બ્રેડ તૈયાર કરવી ત્યારબાદ તેને ત્રિકોણાકાર ચપ્પુ વડે કાપી વેજીટેબલ સેન્ડવીચ તૈયાર કરવી આ બે વેજીટેબલ સેન્ડવીચ ને ડીશ મા ગોઠવવી તેને કેપ્સીકમ વડે ડેકોરેટ કરી સર્વ કરવી આ સેન્ડવીચ માં તેલ બિલકુલ વપરાતું નથી તેથી તે સુપાચ્ય અને વિટામીનથી ભરપૂર છે વ્યક્તિનો ઈમ્યુનિટી પાવર વધારે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીન વિલ સેન્ડવીચ(Pin wheel Sandwich Recipe inGujarati)
#NSD નેશનલ સેન્ડવીચ ડે નિમિત્તે વેજ સેન્ડવીચ બનાવેલી છે Ramaben Joshi -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
-
ચીલી પનીર ટોસ્ટ સેન્ડવીચ (Chilli Paneer Toast Sandwich Recipe In Gujarati)
#NSDઆજે નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે મેં એક અલગ અને ટેસ્ટી સેન્ડવીચ બનાવી છે charmi jobanputra -
-
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSD કોલ સ્લો સેન્ડવીચ બહુ ટેસ્ટી સેન્ડવીચ છે.આમાં વેજીટેબલ નુ પ્રમાણ વધારે હોવાથી આ સેન્ડવીચ હેલ્થી પણ છે અને મે આ સેન્ડવીચ માં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે.એટલે પચવામાં પણ સરળ બની રહે છે. Hetal Panchal -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#NSDઅહીં મેં સવારના ગરમ નાસ્તામાં સેન્ડવીચ બનાવી છે. Bijal Parekh -
મેયો ચીઝ સેન્ડવીચ(Mayo Cheese Sandwich Recipe inGujarati)
#NSDરેસીપી નંબર ૧૦૩સેન્ડવીચ એવી આઇટમ છે કે જે નાના બાળકો થી.દરેકને ભાવે છે. અને સેન્ડવીચ માં જેટલી વેરાઈટી બનાવો તેટલી ઓછી છે કારણકે બે બ્રેડની વચ્ચે કઈ પણ નવી વસ્તુ નવા સોસ કે મેયોનીઝ વેજિટેબલ્સ કે ચીઝ મૂકીને નવી નવી સેન્ડવીચ બનાવી શકાય છે મેં પણ બનાના વેફસૅ મેયોનીઝ અને ચીઝ સાથે સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah -
-
-
-
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
-
વેજ બ્રેડ રોલ સેન્ડવીચ (Veg Bread Roll Sandwich Recipe In Gujarati)
Saturday-Sunday એટલે કંઈક નવું બનાવવું routine થી હટકે.. તો વેજ સેન્ડવીચ ને innovative style માં રોલ બનાવી present કરી છે.Its too simple n easy to make.Do try friends 🥰😋 Dr. Pushpa Dixit -
બોમ્બે સ્ટાઇલ જંગલી સેન્ડવીચ (Jungli Sandwich Recipe In Gujarati)
જંગલી સેન્ડવિચ એ મુંબઈની પ્રખ્યાત નાસ્તાની રેસીપી છે. તે એક પ્રકારનું ક્લબ સેન્ડવિચ છે જેમાં શાકભાજી, ચીઝ અને ફ્લેવર્સ ઘણાં બધાં વધારે છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#NSD Nidhi Sanghvi -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
નેશનલ સેન્ડવિચ ડે પર મારા ઘર માં બધા ની ફેવરિટ રશિયન સેન્ડવિચ# સેન્ડવિચ ચેલેન્જ #NSD Nisha Shah -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
-
-
ઝંબો સેન્ડવીચ (Jambo Sandwich Recipe In Gujarati)
#NSD આપણે બધા રોજ રોટલી / ભાખરી અને શાકથી થી કંટાળી જઈએ છે તો એ જ શાકને/ સલાડ ને બે બ્રેડની વચ્ચે મૂકી સરસ રીતે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે અને આપણી ગુજરાતીઓની સેન્ડવીચ તૈયાર થાય છે Prerita Shah -
-
-
ભાખરી ચીઝ સેન્ડવિચ(Bhakhri Cheese Sandwich Recipe in Gujarati)
#NSDઆજે સેન્ડવિચ ડે ના ચેલેન્જ માં મે ભાખરી ચીઝ સેન્ડવિચ બનાવી છે. જે હેલ્થી અને પૌષ્ટિક છે. Jigna Shukla
More Recipes
ટિપ્પણીઓ (3)