ચોકલેટ સેન્ડવીચ (Chocolate sandwich recipe in Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

#NSD બાળકો ની ફેવરીટ ચોકલેટ સેન્ડવીચ

ચોકલેટ સેન્ડવીચ (Chocolate sandwich recipe in Gujarati)

#NSD બાળકો ની ફેવરીટ ચોકલેટ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૬ નંગધઉં ની બ્રેડ
  2. ૪ સ્પૂનઘી
  3. સ્વાદ મુજબ ખાંડ
  4. ૧/૨ કપ ચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પહેલા બ્રેડ પર ઘી લગાવી રેડી કરો પછી તેના પર ચોકલેટ સોસ લગાવી રેડી કરો.

  2. 2

    પછી તેના ખાંડ લગાવો આમ ચોકલેટ ખાંડ અને ઘી લગાવી રેડી કરો.

  3. 3

    આ રીતે ૩ બ્રેડ ત્યાર કરી ને રેડી કરો પછી સેન્ડવીચ મશીન ગરમ થાય એટલે બ્રેડ શેકવા મૂકો.

  4. 4

    તો રેડી છે બાળકો ની ફેવરીટ ચોકલેટ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes