કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી સાબુ ​​દાના ની ખીચડી (Farali Sabudana Khichdi In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી સાબુ ​​દાના ની ખીચડી (Farali Sabudana Khichdi In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી સાબુ ​​દાના ની ખીચડી (Farali Sabudana Khichdi In Gujarati)

illaben makwana
illaben makwana @ilamakwanacookpad
Botad

સાબુ દાન ની ખીચડી સ્વાદ માં સારી લાગે છે. તે ફરાળ માં ઉપયોગી છે.

સાબુ દાન ની ખીચડી સ્વાદ માં સારી લાગે છે. તે ફરાળ માં ઉપયોગી છે.

વધુ વાંચો

ફરાળી સાબુ ​​દાના ની ખીચડી (Farali Sabudana Khichdi In Gujarati)

illaben makwana
illaben makwana @ilamakwanacookpad
Botad

સાબુ દાન ની ખીચડી સ્વાદ માં સારી લાગે છે. તે ફરાળ માં ઉપયોગી છે.

સાબુ દાન ની ખીચડી સ્વાદ માં સારી લાગે છે. તે ફરાળ માં ઉપયોગી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 minutes
2 વ્યક્તિઓ
  • 200 ગ્રામ સાબુ દાના (૨ કલાક ધોઈને પાણી માં પલાળી ને રાખવા)
  • 2બટાકા
  • 1ટામેટાં
  • 2લીલા મીર્ચી
  • ટુકડોઅદરક નો નાનો
  • 2 ચમચીકોથમિર
  • 8-10 મીઠા લીમડાના પાન
  • સ્વાદ મુજબમીઠું
  • 1/2 સ્પૂનલાલ મરચું
  • 4 ચમચીતેલ
  • 1 ચમચીખાંડ
  • 1/2 ચમચીલીંબુ
  • 1/2 ચમચીઝીરુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 minutes
  1. 1

    ૨ કલાક પેલા સાબુ દાણા ને પાણી માં ૨ વાર ધોઈને પલાળી ને મુકવા

    ફરાળી સાબુ ​​દાના ની ખીચડી (Farali Sabudana Khichdi In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ૨ બટાકા ને બાફી ને સુધારી લેવા

    ફરાળી સાબુ ​​દાના ની ખીચડી (Farali Sabudana Khichdi In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈ માં ૪ ચમચી ઓઇલ મૂકીને ગરમ થવા દ્યો.ગરમ થયા બાદ તેમાં લીલા લીમડાના પાન અને ઝીરું નાખો. તેમાં પલાળેલા સાબુ દાણા તથા મીઠું ઉમેરો થોડી વાર ચડવા દ્યો.

    ફરાળી સાબુ ​​દાના ની ખીચડી (Farali Sabudana Khichdi In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં ટામેટા કોથમીર આદુ મરચા લાલ મરચું થોડી ખાંડ ઉમેરી ને થોડી વાર ચડવા દ્યો

    ફરાળી સાબુ ​​દાના ની ખીચડી (Farali Sabudana Khichdi In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી સાબુ ​​દાના ની ખીચડી (Farali Sabudana Khichdi In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં સમારેલા બટેટા તથા લીંબુ ઉમેરી ધીમા તાપે ચડવા દ્યો.

    ફરાળી સાબુ ​​દાના ની ખીચડી (Farali Sabudana Khichdi In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ફરાળી સાબુ દાન ની ખીચડી તૈયાર છે.કોથમીરનાખીને સર્વે કરો.

    ફરાળી સાબુ ​​દાના ની ખીચડી (Farali Sabudana Khichdi In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

illaben makwana
illaben makwana @ilamakwanacookpad
પર November 05, 2020 15:02
Botad
i like to make new recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Thakker Aarti
Thakker Aarti @cook_19906780
November 05, 2020 15:49
Perfect
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for dana

Keywords

Dana ખીચડી સાબૂદાણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કચ્છી પકવાન (Kutchi pakwan recipe in Gujarati)
  2. મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
  3. મઠરી(Mathri Recipe in Gujarati)
  4. ટમેટાની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
  5. સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
  1. આદુની હવાલી (Ginger Havali Recipe In Gujarati)
  2. પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  3. સ્વીટ સમોસા (Sweet Samosa Recipe In Gujarati)
  4. ચકરી (Chakri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13987662
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close