ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

ઇડલી સંભાર એક દક્ષિણ ભારત માં ની રેસીપી છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે.
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
ઇડલી સંભાર એક દક્ષિણ ભારત માં ની રેસીપી છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સંભાર બનાવા સૌ પ્રથમ્ મગ ની ડાલ મસૂર ની દાલ અને તુવેરની દાલ ને પાણી મા બરાબર ધોઈન એક કૂકર મા પાણી મુકીને બાફવા મુકી ડ્યો.ત્યારબાદ 4 કે 5 સિટી થ્વા દ્યો.
- 2
ત્યારબાદ એ દાલ ને બ્લેન્ડર જેરી દ્યો. અને જુરુર મુજાબ પાણી ઉમરો.
- 3
એક તવો લો.. તેલ નાખો. ત્યારબાદ તેમાં રાઈ, જીરું,તજ, લવિંગ, તમlલપત્ર, સુકુ લાલ મરચું, લીમડાના પાન, હિંગ, હળદરનાંખો, ત્યારબાદ ક્રશ દાળ ઉમેરો. હવે જરૂર મુજબ પાણી ઉમેરો. હવે તેમાં લીલા મરચાની આદુની પેસ્ટ નાખો.
- 4
હવે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, જીરા, ખાંડ, લીંબુનો રસ, કોથમીર નાખો. ગરમ મસાલા પણ નાખો... હવે તેને 15 મિનિટ માટે રાખો... સંભાર તૈયાર છે
- 5
ચોખા અને ઉરદની દાળ 4 કલાકમાં પલાળી લો.
- 6
ત્યારબાદ 4 કલlક પલlળી રાખો... પછી 4 કલાક પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખો. અને એક ઇડલી સ્ટેન્ડ લો... અને તે ખીરlનું મિશ્રણ ઉમેરો. અને તેને 15 કે 20 મિનિટ સુધી વરાળ બાફી લો... ઇડલી હવે તૈયાર છે.
- 7
ઇડલી તૈયાર છે.. હવે તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
- વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
- પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
- હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)




ટિપ્પણીઓ