ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

illaben makwana
illaben makwana @ilamakwanacookpad
Botad

ઇડલી સંભાર એક દક્ષિણ ભારત માં ની રેસીપી છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે.

ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

ઇડલી સંભાર એક દક્ષિણ ભારત માં ની રેસીપી છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
3 લોકો
  1. ઇડલી તૈયાર કરવા (3 કપ ચોખા અને 1 કપ ઉરદ દાળ)
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. સંભાર તૈયાર કરવા
  4. 50 ગ્રામતુવેર ની દાળ
  5. 50 ગ્રામમસૂર ની દાળ
  6. 50 ગ્રામમગ ની દાળ
  7. તેલ 2 કે 3 ચમચી
  8. થોડી રાઈ
  9. થોડુ જીરુ
  10. 2લવિંગ
  11. 1તજ
  12. 2સુકા લાલ મરચાં
  13. 1 તમlલપત્ર
  14. 5 કે 6 મીઠા લીમડાનl પાન
  15. આદુ મીર્ચી ની પેસ્ટ
  16. મીઠુ જુરુર મુજબ
  17. 1 ચમચીલાલ માર્ચુ
  18. 1/2 ચમચીધાણા જીરૂ
  19. અનુકુળ હોઇ તો સ્વાદ મુજબ ખાંડ
  20. લિંબુ સ્વાદ મુજબ
  21. કોથમિર
  22. ગરમ મસાલા
  23. (પીરસવા માટે) નાળિયેર લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સંભાર બનાવા સૌ પ્રથમ્ મગ ની ડાલ મસૂર ની દાલ અને તુવેરની દાલ ને પાણી મા બરાબર ધોઈન એક કૂકર મા પાણી મુકીને બાફવા મુકી ડ્યો.ત્યારબાદ 4 કે 5 સિટી થ્વા દ્યો.

  2. 2

    ત્યારબાદ એ દાલ ને બ્લેન્ડર જેરી દ્યો. અને જુરુર મુજાબ પાણી ઉમરો.

  3. 3

    એક તવો લો.. તેલ નાખો. ત્યારબાદ તેમાં રાઈ, જીરું,તજ, લવિંગ, તમlલપત્ર, સુકુ લાલ મરચું, લીમડાના પાન, હિંગ, હળદરનાંખો, ત્યારબાદ ક્રશ દાળ ઉમેરો. હવે જરૂર મુજબ પાણી ઉમેરો. હવે તેમાં લીલા મરચાની આદુની પેસ્ટ નાખો.

  4. 4

    હવે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, જીરા, ખાંડ, લીંબુનો રસ, કોથમીર નાખો. ગરમ મસાલા પણ નાખો... હવે તેને 15 મિનિટ માટે રાખો... સંભાર તૈયાર છે

  5. 5

    ચોખા અને ઉરદની દાળ 4 કલાકમાં પલાળી લો.

  6. 6

    ત્યારબાદ 4 કલlક પલlળી રાખો... પછી 4 કલાક પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખો. અને એક ઇડલી સ્ટેન્ડ લો... અને તે ખીરlનું મિશ્રણ ઉમેરો. અને તેને 15 કે 20 મિનિટ સુધી વરાળ બાફી લો... ઇડલી હવે તૈયાર છે.

  7. 7

    ઇડલી તૈયાર છે.. હવે તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
illaben makwana
illaben makwana @ilamakwanacookpad
પર
Botad
i like to make new recipes.
વધુ વાંચો

Similar Recipes