મૈસુર (Mysore Recipe In Gujarati)

Hina Patel @cook_21827128
મૈસુર (Mysore Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીત
ખાંડ માં પાણી ઉમેરી 1 તારની ચાસણી બનાવી લઈ એકબાજુ રાખીદો
લોટ ને થોડા ધી માં મીક્સ કરો અને 2 મિનિટ ધીમા તાપે શેકો હવે તેમાં 1 તારની બનાવેલી ચાસણી ઉમેરો 3 મિનિટ ધીમા તાપે શેકો હવે એમાં ગરમ થોડું થોડું ધી ઉમેરો અને સેકતાં રહો લગભગ 2 1/2 કપ ઘી ઉમેરતા લોટ ફુલી જાળી પડી જાય એટલે થાળી માં કાઢીલો વીડિયો જોઈ ને વધારે ખ્યાલ આવી જશે. - 2
- 3
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13995232












ટિપ્પણીઓ (6)