#GA4#Week 8#RECIPE 8#COFFEE
એક પેનમાં દૂધ ગરમ કરો ગ્લાસમાં અથવા વાટકામાં coffee ખાંડ અને ગરમ પાણી નાખી બરાબર હલાવો
થોડું creamy થાય એટલે ગ્લાસમાં ઉપરથી દૂધ નાખો થોડો કોકો પાઉડર ઉપર ભભરાવો તૈયાર છે તમારી ફિલ્ટર કોફી
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ