બરફી(Barfi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ૧ લીટર દૂધ લો અને એને ઉકાળો
- 2
એ 1/2 થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો અને પછી પનીરને મેશ કરી લો
- 3
ત્યારબાદ પનીર એડ કરી દો અને મિક્સ કરો ત્યારબાદ થોડી થોડી કરીને ખાંડ ઉમેરી દો અને મિક્સ કરવું પછી તેમાં મિલ્ક પાઉડર નાખી દો અને ઠંડુ કરવા માટે બે પ્લેટમાં અલગ અલગ કાઢો
- 4
એક પ્લેટમાં કેસરવાળું દૂધ નાખીને મિક્સ કરો અને ત્યારબાદ એક મોલ્ડમાં સાધુ મિક્સર નાખો અને ઉપરથી કેસર વાળું મિશ્રણ નાખો
- 5
તૈયાર છે આપણી છેના બરફી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14019926









ટિપ્પણીઓ (4)