કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નમકીન‌ કાજુ(Namkin Kaju Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નમકીન‌ કાજુ(Namkin Kaju Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

નમકીન‌ કાજુ(Namkin Kaju Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

#કૂકબુક
#પોસ્ટ૨

#કૂકબુક
#પોસ્ટ૨

વધુ વાંચો

નમકીન‌ કાજુ(Namkin Kaju Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

#કૂકબુક
#પોસ્ટ૨

#કૂકબુક
#પોસ્ટ૨

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપમેંદો
  2. 4 ચમચીઘી
  3. 1 ચમચીઆખુ જીરુ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. પાણી જરૂર મુજબ
  7. તેલ તળવા માટે
  8. મસાલો
  9. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1 ચમચીફુદીના પાઉડર
  12. 1 ચમચી‌મરી પાઉડર
  13. 1 ચમચીસંચળ
  14. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    નમકીન કાજુ બનાવવા માટે એક બાઉલમાં મેંદો,મીઠું જીરું,મરી પાઉડર અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરવું.(મુથી પડતું મોણ નાખો) ત્યારબાદ પાણી થી લોટ બાંધો.

  2. 2

    લોટને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપો. ત્યારબાદ તેમાંથી એક મોટો લૂઓ લઈ રોટલો વણવો.(થોડો જાડો રાખવો)

  3. 3

    હવે નોઝલ ની મદદથી સેમી સર્કલ શેપ આપો. આ રીતે બધા કાજુ તૈયાર કરવા.

    નમકીન‌ કાજુ(Namkin Kaju Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નમકીન‌ કાજુ(Namkin Kaju Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નમકીન‌ કાજુ(Namkin Kaju Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ ગરમ તેલમાં મીડીયમ તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા.

  5. 5

    એક બાઉલમાં કાશ્મીરી લાલ મરચું, સંચળ, મરીપાઉડર, ચાટ મસાલો શેકેલું જીરૂ પાઉડર, ફુદીનાનો પાઉડર મિક્સ કરી મસાલો તૈયાર કરો.

  6. 6

    તળેલા કાજુ પર તૈયાર કરેલો મસાલો છાંટી બરાબર મિક્સ કરો. ઠંડુ થાય ત્યારબાદ એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.

  7. 7

    તો તૈયાર છે નમકીન કાજુ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર November 10, 2020 17:38
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
November 17, 2020 05:15
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એસોર્ટેડ નાનખટાઈ
  2. મિક્સ કુકીઝ (mixed cookies recipe in Gujarati)
  3. રવાપૂરી(Rava poori Recipe in Gujarati)
  4. પાલક ફુદીના સેવ(Palak mint sev Recipe in Gujarati)
  5. મેથી પાલક પૂરી(Methi palak poori Recipe in Gujarati)
  1. ખાજલી(khajali Recipe in Gujarati)
  2. મઠરી(Mathri Recipe in Gujarati)
  3. ડ્રાય ફુટ ખજૂર પાક(Dryfruit Khajur pak Recipe in Gujarati)
  4. પાલક ફૂૂદીના સેવ(Palak Mint Poori Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14020019
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close