મઠરી(Mathri Recipe in Gujarati)

VANITA RADIA
VANITA RADIA @cook_18131185
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧-વાટકી મેંદો
  2. ૧- વાટકી ચણાનો લોટ
  3. તેલ તળવા અને મોણ માટે
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 2 ચમચીઅજમા
  6. 1/4 ચમચી હળદર
  7. 1/2ચમચી લાલ મરચું પાઉડર
  8. 1/4 ચમચી હિંગ
  9. 1 ચમચીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકી મેંદાના લોટમાં બે ચમચી તેલ અને 1/4 ચમચી મીઠું અને 1/2ચમચી અજમો હાથથી ક્રશ કરી પાણી વડે કઠણ લોટ બાંધી ૨૦ મીનીટ રાખો.

  2. 2

    ચણાના લોટમાં તેલ એક ચમચી મીઠું 1/4 ચમચી હળદર 1/4 ચમચી લાલ મરચું 1/2ચમચી અજમો ‌હાથથી ક્રશ કરી પાણી વડે કઠણ લોટ બાંધી ૨૦ મીનીટ રાખો.

  3. 3

    બંને લોટ માંથી રોટલા વણો અને નીચે મેંદા નો રોટલો અને ઉપર ચણાનો રોટલો મુકી બંને ને સાથે થોડું વણી લો.

  4. 4

    તેનો ટાઈટ રોલ વાળી ને છેલ્લે પાણી લગાવો

  5. 5

    ચપ્પુ વડે ગોરણા કટ કરવા

  6. 6

    તેની સહેજ જાડી પૂરી વણીને તેલમાં તળી લેવી

  7. 7

    તૈયાર છે લેયર વાળી મઠરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
VANITA RADIA
VANITA RADIA @cook_18131185
પર

Similar Recipes