સાબુદાણાની ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)

Upasna Prajapati @cook_19459136
સાબુદાણાની ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને ધોઈ ને પલાળી લો.
- 2
સાબુદાણાને કોરા કરી લો.
- 3
હવે તપેલી લઈ તેમાં તેલ નાખી લીલા મરચા,જીરુ, લીમડાના પાન, સાંતળી લો. હવે તેમાં સાબુદાણા અને બટાકાને મિક્સ કરો તેમાં હળદર, મીઠું,ખાંડ, લીંબુનો રસ ઉમેરો.
- 4
હવે તેમાં બધું બરાબર મિક્સ કરો.
- 5
તૈયાર છે ઉપવાસમાં ખવાય તેવી સાબુદાણાની ખીચડી..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14028498











ટિપ્પણીઓ