રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ ના ટુકડા કરી માઈક્રોવેવ મા 30-30 સેકેન્ડ મુકી મેલ્ટ કરો.
- 2
હવે તેમાં કોફી અને તજ પાઉડર નાખી મીક્ષ કરી સામાન્ય તાપમાન પર આવે ત્યારે ચમચી આકાર ના મોલ્ડ મા નાખી 10 મીનીટ ફ્રીજ મા સેટ કરવા મુકો.
- 3
સેટ થઈ જાય એટલે ડીમોલ્ડ કરો.
- 4
હવે 1 કપ દૂધ ગરમ કરો. ગ્લાસ મા ચોકલેટ સ્પુન મુકી ગરમ દૂધ નાખી હલાવી મીક્ષ કરો. તૈયાર છે હોટ ચોકલેટ સ્પુન.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14031834












ટિપ્પણીઓ (2)