કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પૂરી(Poori Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પૂરી(Poori Recipe in Gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#GA4
#Weak9
#fried
પાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય. તો પછી આપણે પાણીપુરીની પૂરી ઘરે જ બનાવીએ જે બહાર જેવી જ એકદમ ક્રિસ્પી બને છે. તો આ પાણીપુરી ની પૂરી ની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૫૦ નંગ
  • ૨૫૦ ગ્રામ રવો
  • સ્વાદાનુસાર મીઠું
  • ૨ ચમચીમેંદો
  • ચપટીસોડા
  • જરૂર મુજબ પાણી
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવાને ચાળી એક બાઉલમાં લઈ તેમાં મેંદો, મીઠું અને સોડા નાખી.ગરમ પાણીથી લોટ બાંધી લો. પછી 30 મિનિટ રેસ્ટ આપો.

    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી લોટ ને મસળી લો. હવે મોટો લુવો લઇ થોડુ અટામણ લઈ વણી લો. થોડું પાતળું વણવું.હવે વાટકી થી બધી પૂરી પાડી લો. તેને પેપર પર સૂકવવા મૂકો. બધી પૂરી વણાઈ જાય એટલે તેને ગરમ તેલ માં બદામી તળી લો.

    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો. તૈયાર છે પાણીપુરી ની પૂરી.

    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર November 15, 2020 11:38

ટિપ્પણીઓ (3)

Swaminathan
Swaminathan @Swami_180828
November 15, 2020 12:03
Yummy madam 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હલવાસન(Halvasan Recipe in Gujarati)
  2. અડદિયા (adadiya recipe in Gujarat)
  3. નાનખટાઈ(Naankhtai Recipe in Gujarati)
  4. મસાલા કાજુ(Masala Kaju Recipe in Gujarati)
  5. ભટુરે (Bhutre Recipe in Gujarati)
  1. ખજુર ડ્રાયફ્રુટ રોલ (Khajur dryfruit roll recipe in gujarati)
  2. મુઠીયા(Muthiya Recipe in Gujarati)
  3. ખાખરા(Khakhra Recipe in Gujarati)
  4. લાડુ (Ladoo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14047597
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close