મુઠીયા(Muthiya Recipe in Gujarati)

મુઠીયા(Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ વધેલા ભાતને મેશ કરી લો ત્યારબાદ ચણાનો લોટ અને ઘઉંનો કરકરો લોટ લઇ તેની અંદર હળદર, મીઠું, ચટણી,ખાંડ, લીંબુનો રસ, આદુ મરચાની પેસ્ટ ઉમેરો
- 2
હવે તેનો કણક બનાવો અને જો જો ન બને તો એક ચમચી નહીં મળે તેને બાંધી લો અને ત્યારબાદ તેના મુઠીયા વાળો
- 3
ગેસ ઉપર ગરમ કરવા મૂકો અને ત્યારબાદ ઢોકળિયામાં પાણી મૂકી કાંઠો મૂકવો કાણાવાળી પ્લેટમાં તે લગાવી મુઠીયા અને તેમાં મૂકો અને તેને સ્ટીમ કરવા માટે મૂકો 15 મિનિટ પછી મૂઠિયાં ચેક કરો એમાં ટુથ પિક વડે ચેક કરો ચુથ પીકમાં મુઠીયા ચોંટે નહિ તો તે તૈયાર થઈ ગયા છે હવે તેને ગેસ બંધ કરી અને નીચે ઉતારી લો હવે મુઠીયા ના નાના પિસ કરો પછી એક તપેલીમાં થોડું તેલ મૂકી તેમાં રાઈ, તલ, લીમડાના પાન,મરચાના કટકા ઉમેરી તેનો વઘાર કરો તેને નીચે ઉતારી લો અને હવે તેના ઉપર ધાણાભાજી ડેકોરેટ કરી તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં તથા જમવામાં ખવાય છે. મૂઠિયાં અનેક પ્રકારના બને છે. તેને તળીને કે બાફીને બનાવાય છે. ખાસ કરીને ગુજરાતી લોકોના મૂઠિયાં ખૂબ લોકપ્રિય છે. જમવામાં ખાવા માટેના મૂઠિયાં સામાન્ય રીતે મેથીની ભાજી કે દૂધીના બને છે, તો આપણા માટે એમાંથી ત્રણ પ્રકારના મુઠીયા બનાવ્યા છે જેથી મુઠીયા પ્લેટર નામ આપ્યું છે#GA4#week4 Nidhi Jay Vinda -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LOભાત ના મુઠીયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ લાગે છે, રાત્રે દાળ ભાત બનાવ્યા હતા, થોડોક ભાત વધ્યો હતો તો સવારે નાસ્તામાં મુઠીયા બનાવ્યા Pinal Patel -
-
મેથી મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મેથીના મુઠીયા બધાંને ચા સાથે બહુ ભાવે છે વળી આ મુઠીયા ક્રિસ્પી હોવાથી પંદર દિવસ સુધી સાચવી શકાય છે અને તેનો આનંદ લઈ શકાય,#GA4#Week1 Rajni Sanghavi -
-
પાલકના મુઠીયા (Palak Muthiya Recipe In Gujarati)
પાલકના મુઠીયા હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધક છે વળી ગુજરાતીની ફેમસ વાનગી છે#GA4#Week4#ગુજરાતી Rajni Sanghavi -
ભાતના રસિયા મુઠીયા (Rice Rasiya Muthiya Recipe In Gujarati)
ભાતના મુઠીયા બનાવવા ખૂબ જ સહેલા છે. જૈન લોકો આ મુઠીયા લગભગ બનાવાતા હોય છે. આ મુઠીયા વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે.#AM2 Vibha Mahendra Champaneri -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આ રેસિપી વધેલા ભાત માંથી બને છે.તે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#AM2#KS6 રસિયા મુઠીયા એટલે રસા વાળા મુઠીયા. રસિયા મુઠીયા એ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના સૌથી પ્રસિધ્ધ વાનગી છે. સૌરાષ્ટ્ર ના લોકો દહીં અને છાસ નો ઉપયોગ ખૂબ જ કરે છે. અને આ મુઠીયા પણ છાસ માં જ બનાવવામાં આવે છે. આ વાનગી વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત, ચણા ના લોટ, ઘઉં નો કક્રો લોટ અને ચોખા ના લોટ ને મિક્સ કરી ને બનાવ્યા છે. Daxa Parmar -
-
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
-
-
મેથી મુઠીયા (Methi muthiya recipe in Gujarati)
શિયાળા દરમિયાન બનાવવામાં આવતા મેથી મુઠીયા ગુજરાતી લોકો માં ખૂબ જ લોકપ્રિય છે. તળીને બનાવવામાં આવતા આ મેથી મુઠીયાને નાસ્તા તરીકે ચા કે કોફી સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મુઠીયા ને ઊંધિયામાં અથવા તો દાણા મુઠીયાના શાકમાં પણ વાપરી શકાય.#US#cookpadindia#cookpad_gu spicequeen -
-
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
દૂધી અને મેથી ના મુઠીયા ગુજરાતી ઓને ખૂબ જ પસંદ હોય છે .જેને તમે નાસ્તા માં અથવા જમવા માં પણ લઈ શકો છો .#GA4#week4#gujarati Rekha Kotak -
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
-
દૂધી ના રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
દૂધી ના પાણી વાળા મુઠીયાઆ મુઠીયા ફટાફટ બની જાય છે. મુઠીયા soft ( પોચા ) બને છે. Richa Shahpatel -
-
લેફ્ટઓવર ભાતના શેકલા
#LR#શેકલા.અમારા ક્યારે પણ ભાત વધી જાય ત્યારે અમે ભાત ના શેકલા બનાવીએ છીએ. આજે મેં ભાતના ટેસ્ટી શેકલા બનાવીયા છે. Jyoti Shah -
મુઠીયા ઢોકળા(muthiya recipe in gujarati)
# ગુજરાતી મુઠીયા ઢોકળા#અહીં મેં મેથી ના મિક્સ ઘઉં નો ઝીણો લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ બાજરાના લોટના મિક્સ ઢોકળા બનાવેલ છે Megha Bhupta -
-
-
-
-
-
-
દૂધી ભાત ના મુઠીયા (Dudhi Bhaat Na muthiya Recipe in Gujarati)
#GA4#WEEK21#BOTTELGAURD Kala Ramoliya -
મુઠીયા (Muthiya in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૨મુઠીયા હર એક ગુજરાતી લોકો ના ઘર માં લગભગ ૧૦-૧૨ દિવસે એક વખત તો બની જ જતા હોઈ છે. આ વાનગી સવારે નાસ્તા થી લઈ સાંજે નાસ્તા માં તથા રાત્રી ના ભોજન માં પણ લઈ શકાય. તે ઉપરાંત આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે તેમજ ચટપટું તો ખરું જ. Shraddha Patel
More Recipes
ટિપ્પણીઓ