પીઝા રોટલા(Pizza Rotlo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાને ચાળીને તેમાં બેકિંગ પાઉડર સોડા ઉમેરી બરાબર મસળી નાખવો
- 2
ત્યાર પછી તેમાં ખાંડ ઉમેરી પરોઠા થી સહેજ ઢીલો લોટ બાંધી દેવો એક કલાક તેને ઢાંકીને રહેવા દેવો
- 3
ત્યાર પછી તેના લૂઆ પાડી ને તમારે જાડો કે પતલો રોટલો જોઈએ તે પ્રમાણમાં વળી લેવો
- 4
પછી તેમાં કાંટા વાળી ચમચી થી કાણા પાડી દેવા અને લોઢી ગરમ થાય એટલે તેને કાચો પાકો શેકી નાખવું
- 5
પછી તેમાં થોડું ઘી ઉમેરી ને સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો ગેસ ધીરો રાખીને શેકવુ
- 6
બહુ સરસ રોટલા થાય છે અને તે ખાવામાં પણ મજા આવે છે
Made this recipe? Share a Cooksnap!
Let Roshni K Shah know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14048160











ટિપ્પણીઓ