કાજુ સ્વીટ (Kaju Sweet Recipe in Gujarati)

Sushma Shah @cook_25530743
કાજુ સ્વીટ (Kaju Sweet Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુને મિક્સરમાં પીસી લો ચાલુ-બંધ ચાલુ-બંધ પદ્ધતિથી બેસવા થી ઘી નહીં બને.
- 2
હવે એક પેનમાં દૂધ અને સાકર ગરમ કરો પછી તેમાં કાજુ ઉમેરી સરસ હલાવો. ઠંડુ થાય એટલે લોટ બંધાઈ જશે તેના ત્રણ સરખા ભાગ કરી લો. એક ભાગ સફેદ રાખો એકમાં ગ્રીન કલર ઉમેરો અને એકમાં રેડ કલર ઉમેરો. પછી બધા કલર વાળા ભાગને સરખા ભાગે ગોળ વાળી તૈયાર કરી લો.
- 3
હવે રેડ અને ગ્રીન કલરની પૂરી જેવું હલકા હાથે વણી લો. સફેદ ની ઉપર રેડ કલર અને તેની ઉપર ગ્રીન કલર કરી ગોળા વાળી લેવા.
- 4
ગ્રીન કલર ના ઘોડા ને ફ્રિજમાં બે કલાક રહેવા દેવું પછી બહાર કાઢી તેને કટ કરવાથી ત્રણ કલરના કલિંગર જેવી મીઠાઈ તૈયાર થઈ જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ ચોકલેટ બોલ્સ(Kaju Chocolate balls Recipe in Gujarati)
દિવાળીમાં ઘરે જ ડ્રાયફ્રુટ્સ મીઠાઈ બનાવી બજારમાં મળતી મોંઘી મીઠાઈ કરતા હેલ્ધી અને સ્વચ્છ હોય છે વળી આ મીઠાઈ બહુ ઝડપી બની જાય છે વળી બાળકોને ચોકલેટ બહુ ભાવે તેથી હોશે હોશે ખાયછે.#GA4#week9#dry fruits Rajni Sanghavi -
કાજુ મેલન (kaju Melon recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#માઇઇબુક#પોસ્ટ ૧૯દિવાળીમાં અલગ અલગ પ્રકારની અલગ અલગ આકાર ની ઘણી બધી મીઠાઈ મળે છે જે જોવામાં આકર્ષક લાગે છે.અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે... મેં કાજુકતરી ને થોડા અલગ શેઇપ માં બનાવી છે..🍉 Hetal Vithlani -
-
કાજુ ગુલકંદ ફિરની(kaju gulkand firani recipe in gujarati)
ફ્રેન્ડ કાજુ અને ગુલકંદ કોમ્બિનેશન આપણે થિકશેક મા ટ્રાઈ કર્યું જ હશે પરંતુ અહીં મેં આ ફલેવર ફિરની માં આપી કંઈક નવું ટ્રાય કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે#આઈલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati)
#મીઠાઈરક્ષાબંધન પર્વ પર બનાવો આ મિઠાઈ Jasmin Motta _ #BeingMotta -
-
ફરાળી હલવો (Farali Halwa Recipe in Gujarati)
#GA4#Week6#CookpadGujarati#CookpadIndia આ નવરાત્રિના ફરાળ દરમિયાન જો કાંઈ મીઠાઈ ખાવાનું મન થાય તો આ ઝટપટ બનતો ડ્રાયફ્રુટ થી ભરપૂર તપકીર નો હલવો તમને બધાને જરૂર ભાવશે! Payal Bhatt -
શીંગ કાજુ બોલ્સ (Shing Kaju Balls Recipe In Gujarati)
#શ્રાવણશ્રાવણ મહિનો એટલે તહેવારો શરૂ ઉપવાસ-એકટાણા પણ વધારે આવતા હોય છે મેં આજે શીંગ અને કાજુના બોલ્સ બનાવ્યા છે પરંતુ તેમાં ખાંડને બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે. Manisha Hathi -
-
કાજુ અંજીર મિલ્ક શેક (Kaju Anjeer Milkshake Recipe In Gujarati)
#GA4#Week8#milk#kajuanjeer_milkshakeમારા ઘરના બધાને ડ્રાયફ્રુટ ના મિલ્કશેક વધારે ભાવે છે ફ્રૂટ્સનાં મિલ્કશેક ને બદલે..આ શેક તમને પણ ભાવશે..તમે પણ બનાવજો. Archana Thakkar -
-
કાજુ ખોયા મલાઈ કરી (Kaju Khoya Malai Curry Recipe in Gujarati)
#KS3#Gujarati. મેં kaju khoya malai curry બનાવી છે જે ટેસ્ટ માં બહુ જ સરસ બની છે. જે નાન સાથે પરાઠા તથા તંદુરી રોટી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
-
મેંગો કાજુ મિલ્કશેક (Mango Kaju Milkshake Recipe in Gujarati)
#RB8#week8#NFR#cookpadindia#cookpadgujarati ફ્રેશ પાકેલી કેરી વડે બનાવેલ મેંગો મિલ્કશેક એ ઉનાળાનું સંપૂર્ણ પીણું છે! તે એક પ્રેરણાદાયક, પીણું અને મીઠાઈ છે જે એકમાં ફેરવાય છે! તે માત્ર તમારા ભૂખ્યા પેટને જ ભરે છે, પણ તમને શાંત કરે છે, તમારા મીઠા દાંતને સંતોષે છે અને ઉનાળાના ગરમ દિવસે તમને ઠંડક આપે છે. આ મિલ્ક શેક માં મેં કાજુ ના ટુકડા ની સાથે ઠંડાઈ મસાલો પણ ઉમેર્યો છે. જેના લીધી આ મેંગો કાજુ મિલ્ક શેક એકદમ ગાઢું ને ક્રીમી બન્યું છે. Daxa Parmar -
કાજુ કતરી(kaju katri recipe in Gujarati)
કાજુ કતરી મોટાભાગે બધાને ભાવતી હોય છે. પરંતુ ગ્રુહિણી ઘરે બનાવવા નું ટાળે છે. એવું માને છે કે બજાર જેવી નહી બને, અથવા તો બગડી જશે. પણ ના, બજારમાં મળતી કાજુ કતરી જેવી જ કાજુ કતરી ઘરે બનાવી શકાય છે. સામગ્રીના માપ માં ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. તમે પણ ચોકક્સ બનાવજો કાજુ કતરી... Jigna Vaghela -
ગ્વાવા કાજુ ડિલાઇટ (Guava Kaju Delight Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ 2આજે હુ જામફળ નાં આકાર જેવી બનતી ખુબજ સરળ એક દિવાળી મીઠાઈ લઇ ને આવી છું જે ખૂબ જ ઓછાં ઘટક માંથી બને છે Hemali Rindani -
કાજુ કતરી(Kaju katri Recipe in Gujarati)
#GA4#week9મીઠાઈ કાજુ એક અનોખું ડ્રાયફ્રુટ છે. કાજુ માં ઘણા તત્વો,વિટામિન્સ અને ખનીજો છે. આજે મે કાજુ ની મીઠાઈ બનાવી છે. કાજુ કતરી... Jigna Shukla -
-
-
કાજુ પિસ્તા રોલ (Cashew pistachio roll recipe in Gujarati)
#DFTદિવાળીનો તહેવાર એટલે સૌથી મોટો તહેવાર. આજના દિવસે બધા ના ઘર માં અલગ અલગ મીઠાઈ અને અલગ-અલગ ફરસાણ બનતા હોય છે મેં આજે કાજુ પિસ્તા રોલ બનાવ્યા છે. જે દેખાવમાં તો ખુબ જ સરસ લાગે છે.અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Hetal Vithlani -
કાજુ કતરી(Kaju Katli Recipe in Gujarati)
#GA4#week5#cashew#trend4હવે દિવાળી નજીક છે અને તહેવારોના દિવસો છે તો શરૂઆત મેં કાજુકતરી થી કરી છે ઘરે બનાવેલી ઈઝીલી બનતી ગેસ વગર કાજુકતરી મિલાવટ વગરની. Sushma Shah -
કસાટા રોલ
#મીઠાઈ આ નોન ફાયર મીઠાઈ છે અને ખુબ જ જલ્દી બની જાય છે.અને હા ખુબ જ ઓછી સામગ્રી માં બની જાય છે... Kala Ramoliya -
-
ગ્રીન એપલ (Green Apple Recipe In Gujarati)
#શ્રાવણ#ff3 શ્રાવણ મહિનો આવે એટલે આપણે નવી નવી મીઠાઈ બનાવી એ છીએ. પુરાણી મીઠાઈ તો બનાવીએ જ છીએ સાથે નવી નવી મીઠાઈ બનાવવા ની ટ્રાય કરીએ છીએ.મે પણ આજે આ નવી મીઠાઈ બનાવી છે.જે ખૂબ જ ઝડપ થી અને ઓછી વસ્તુ થી બની જાઈ છે.બહુ જ સરસ બની છે ટેસ્ટ મા પણ અને સ્વાદ મા પણ.તમે પણ ટ્રાય કરજો. Vaishali Vora -
-
મલાઇ સેન્ડવીચ(malai sandwich recipe in Gujarati)
#કૂકબુક દિવાળીના તહેવારમાં બજારમાં અવનવી મીઠાઈઓ મળતી હોય છે. જો ઘરની જ મીઠાઈ થોડી મહેનતથી બજાર જેવા સ્વાદમાં મળી જાય તો મહેનત વસૂલ થઇ જાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. Sonal Suva -
ફ્રુટ એન્ડ નટ ચોકલેટ(fruit and nut chocolate recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૧ચોકલેટનું નામ પડતાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. ચોકલેટ કોણે ના ભાવે? કોઇ પણ પ્રસંગ, તહેવાર, બર્થ ડે, એનિવર્સરી જેવા પ્રસંગોમાં બહારથી ચોકલેટ લેવા કરતા ઘરે જ તમને ગમતી ફ્લેવર અને સેપની ચોકલેટ આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં બનાવો. Divya Dobariya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14048185
ટિપ્પણીઓ