કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati)

Subhadra Patel
Subhadra Patel @subhadra_22
Baroda

#GA4
#week9
આ મીઠાઈ દીવારી માટે બેસ્ટ છે અને બાળકો ને સહેલાઈથી ગુલકંદ ખવડાવી શકાય છે અને ૧૫ મીનીટ માં બનાવી શકાય છે

#GA4
#week9
આ મીઠાઈ દીવારી માટે બેસ્ટ છે અને બાળકો ને સહેલાઈથી ગુલકંદ ખવડાવી શકાય છે અને ૧૫ મીનીટ માં બનાવી શકાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૫ થી ૮ વ્યક્તિ
  • ૧ કપમિલ્ક પાઉડર
  • ૧/૨ કપદૂધ
  • ૩ ટેબલ સ્પૂનધી
  • ૩ ટેબલ સ્પૂનબદામ કાજુ અને પિસ્તા
  • ૧/૨ કપગુલકંદ
  • ૧/૨કપ કોપરા નું છીણ
  • ગુલાબ ની પાંખડ
  • સિલ્વર બોલ ગારનીશ
  • પેપે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    એક પેનમાં બદામ કાજુ અને પિસ્તા. ને ધીમે ધીમે શેકી લો પછી કોપરા નું છીણ ને શેકી લો

    ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક પેનમાં એક ચમચી ધી મુકી ‌તેમા દૂધ ને ઉમેરો અને થોડું દૂધ ગરમ થાય એટલે તેમાં મીલ્ક પાઉડર નાખી હલાવી લો પછી તેને ધટૃ કરી લો

    ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તે માં ગુલકંદ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો પછી તેમાં બદામ કાજુ અને પિસ્તા નો પાઉડર નાખી હલાવી લો પછી તેને પેન છોડે ત્યારે ગેસ બંધ કરી લો પછી તેને ઠંડુ થવા દો

    ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મન પસંદ આકાર આપી દો અને તેને સવૅ કરો

    ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ મીઠાઈ તમારી માટે બનાવી છે તો આપ સૌ ને હેપ્પી દિપાવલી અને નૂતન વર્ષ નાઅભિનંદન

    ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Subhadra Patel
Subhadra Patel @subhadra_22
પર November 15, 2020 15:44
Baroda
Cook
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
December 06, 2020 10:22
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુલક્ન્દ Sweets

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હલવાસન(Halvasan Recipe in Gujarati)
  2. નાનખટાઈ(Naankhtai Recipe in Gujarati)
  3. મસાલા કાજુ(Masala Kaju Recipe in Gujarati)
  4. અડદિયા (adadiya recipe in Gujarat)
  5. ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruit Chikki Recipe In Gujarati)
  1. ચોકલેટ સોસ (Chocolate Sauce Recipe in Gujarati)
  2. જલેબી(Jalebi Recipe in Gujarati)
  3. લાડુ (Ladoo Recipe in Gujarati)
  4. ફ્રેન્ચ ફ્રાઈસ(French Fries Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14050865
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close