ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati)

Subhadra Patel @subhadra_22
ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં બદામ કાજુ અને પિસ્તા. ને ધીમે ધીમે શેકી લો પછી કોપરા નું છીણ ને શેકી લો
- 2
પછી એક પેનમાં એક ચમચી ધી મુકી તેમા દૂધ ને ઉમેરો અને થોડું દૂધ ગરમ થાય એટલે તેમાં મીલ્ક પાઉડર નાખી હલાવી લો પછી તેને ધટૃ કરી લો
- 3
હવે તે માં ગુલકંદ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો પછી તેમાં બદામ કાજુ અને પિસ્તા નો પાઉડર નાખી હલાવી લો પછી તેને પેન છોડે ત્યારે ગેસ બંધ કરી લો પછી તેને ઠંડુ થવા દો
- 4
હવે મન પસંદ આકાર આપી દો અને તેને સવૅ કરો
- 5
આ મીઠાઈ તમારી માટે બનાવી છે તો આપ સૌ ને હેપ્પી દિપાવલી અને નૂતન વર્ષ નાઅભિનંદન
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બદામ નારિયેળ અને ગુલકંદ નાં બોલ્સ
#Goldenapron12th week recipeઆ મીઠાઈ ફરાળ માં ઉપયોગ મા લઈ શકાય છે. ઉપરાંત ખુબ જ ઝડપથી પણ બની જાય છે. સ્વાદિષ્ટ લાગે છે. બદામ, નારિયેળ અને ગુલકંદ ની ફ્લેવર્સ આવે છે. જ્યારે અચાનક j જલ્દી થી કોઈ વાનગી બનાવવું હોય તો આ બનાવી શકાય છે. ઉપરાંત પ્રસાદ માં પણ ધરાવી શકાય છે. Disha Prashant Chavda -
રોઝ ગુલકંદ ફિરની (Rose Gulkand Firni Recipe In Gujarati)
#DIWALI2021ફીરની એ એક મીઠી વાનગી છે જેને તમે ખાસ પ્રસંગે પિરસી શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને ઠંડી કરીને ખાવા થી મજા આવે છે. ગુલાબ અને ગુલકંદ ના સ્વાદ ની આ ફિરનિ દિવાળી માં બનાવી તહેવાર ની મજા બમણી કરી શકો છો. Bijal Thaker -
ગુલકંદ ફિરની (Gulkand Phirni recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ9ખીર, ફિરની, પાઈસમ - નામ કાઈ પણ કહો પણ દૂધ અને ચોખા ના મૂળ ઘટકો સાથે બનતી આ રસીલી મીઠાઇ ભારત ભર માં પ્રખ્યાત છે. થોડી વિધિ જુદી હોય શકે,પ્રાંત અને વિસ્તાર પ્રમાણે પણ મૂળ ઘટકો તો દૂધ અને ચોખા જ રહેવાના. આપણે આપણા સ્વાદ અને કલ્પના પ્રમાણે ના ઘટકો ઉમેરી તેવી ખીર બનાવી શકીએ. સામાન્ય રીતે ખીર માં આખા ચોખા અને ફિરની માં ચોખા ની જાડી પેસ્ટ નો ઉપયોગ થાય છે. પાઈસમ એ દક્ષિણ ભારત માં બનતી ખીર નું સ્વરૂપ છે જેમાં ઘણી વાર મીઠાસ માં ગોળ નો ઉપયોગ થાય છે.આજે મેં ગુલકંદ નો ઉપયોગ કરી ને ફિરની બનાવી છે. મને દાનેદાર ખીર પસંદ છે તો મેં કનકી ચોખા નો ઉપયોગ કર્યો છે અને ચોખા ની પેસ્ટ નથી બનાવી. Deepa Rupani -
કાજુ ગુલકંદ મિલ્કશેક(Kaju Gulkand Milkshake Recipe in Gujarati)
#GA4#week4#મિલ્કશેકકાજુ અને ગુલકંદ ની ફલેવર એક બીજા સાથે સરસ લાગે છે ગુલકંદ આઈસ્ ક્રીમ થી ટેસ્ટ વધારે સરસ લાગે છે .ગુલકંદ આઈસ્ક્રીમ હોમ મેડ છે. Namrata sumit -
ગુલકંદ માવા રોલ
#મીઠાઈઆ મીઠાઈ ખૂબ ઓછી સામગ્રી થી અને ઝડપથી તૈયાર કરી શકાય છે. અને ઘણા દિવસો સુધી સારી રહે છે. Bijal Thaker -
કાજુ ગુલકંદ કોન
#લીલીપીળીકાજુમાંથી બનતી મીઠાઈ માંથી આ એક દેખાવ માં અને ગુલકંદ તેમજ ડ્રાયફ્રુટ ને લીધે વધુ સરસ લાગે છે અને જોઈ ને ખાવા નું મન થઇ જાયછે . Kalpana Parmar -
પાન મોદક
ટોપરા નાં છીણ માં ગુલકંદ, ડ્રાય ફ્રુટ અને નાગરવેલ નાં પાન નાખી ને બનાવ્યું છે. ફરાળ માં પણ ઉપયોગ મા લઈ શકાય છે.#લીલીપીળી#ચતુર્થી Disha Prashant Chavda -
કોપરા ગુલકંદ લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#DTRઆ લાડુ બહુ જ ઓછી સામગ્રી થી અને જલ્દી બની જાય છે. Arpita Shah -
કાજુ ગુલકંદ પાન
#મીઠાઈ#આ મીઠાઈ કાજુમાંથી બનાવેલી છે. ગુલકંદ ,કાજુ,બદામ, પીસ્તા પૂરણમાં લીધા છે. Harsha Israni -
કાજુ ગુલકંદ બાસુંદી(Kaju Gulkand Basundi Recipe in Gujarati)
#GA4#week8#post1#milk# બાસુદી ઘણાં પ્રકાર મેં બનતી હોય છે મેં આજે નવી બાસુંદી બનાવી છે, બાસુંદી તો ઘરમાં બનતી જોઈએ છે પણ કાજુ ગુલકંદ બાસુંદી એકદમ હેલ્થી બને છે અને ઝડપથી બની જાય છે Megha Thaker -
કાજુ ગુલકંદ શેક (Kaju Gulkand Shake Recipe In Gujarati)
#mr કહેવાય છે કે ગુલકંદ અને હેલ્થ માટે ખૂબ સારું હોય છે માટે અમારા ઘરે અમે રોજ ગુલકંદ શેક બનાવી છીએ. Nidhi Popat -
-
કોપરા ગુલકંદ લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#CRબે જ વસ્તુ થીબનતી અને ફટાફટ બની જાય અને ડેસર્ત કે મુખવાસ બંને માં ચાલે એવા લાડુ Smruti Shah -
ગુલકંદ ડબલ ડીલાઇટ બરફી (Gulkand Double Delight Barfi Recipe in G
#DFT#Diwalispecial21#mithai#Diwali#cookpadgujarati દિવાળી નો તહેવાર આવે એટલે આપણા બધાના ઘરે જાર જાત ની મીઠાઇ અને ફરસાણ બનતા જ હોય છે. એમાં પણ જો ઘર માં જ રહેલ સામગ્રીથી આસાની થી મિલ્ક પાઉડર થી બરફી બનાવી સકાય છે. આ બરફી મીઠાઇ ને ખોયા માવાથી પણ બનાવી શકાય છે. આ બરફી માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટસ નું સ્ટફિંગ ભરી ને બરફી ને સ્વાદિસ્ટ બનાવવામાં આવે છે. આ બરફી એકદમ ઝડપથી અને આસાનીથી બની જાય છે. Daxa Parmar -
બનાના ગુલકંદ સ્મુધી (Banana Gulkand Smoothie Recipe in Gujarati)
ગરમી માં કોઈ પણ મિલ્કશેક એટલો સરસ લાગે છે ને એમાં પણ જ્યારે ગુલકંદ હોય તો પૂછવું જ શું.ગુલકંદ શરીર માં ઠંડક કરે છે અને તેના થી પાચન શક્તિ માં પણ સુધારો આવે છે .ગુલકંદ માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે મીઠાઈ , પાન , લસ્સી , શરબત !આ બનાના ગુલકંદ સ્મૂધી માટે ગુલકંદ પણ મે ઘરે જ બનાવ્યું છે. Deepika Jagetiya -
ગુલકંદ મિલ્કશેક (Gulkand Milkshake recipe in Gujarati)
#FAMગુલકંદ મિલ્ક શેક ગરમી માં પીએ એટલે રિફ્રેસ થઈ જાય ને બાળકો માટે તો બેસ્ટ છે. મિલ્ક પણ પીવે ને મજા પણ આવી જાય અમારે ઘરે તો બધાય નુ ફેવરિટ છે..... 😋😋😋 Heena Dhorda -
-
ગુલકંદ રવા કેસરી
#દિવાળી#ઇબુક#day27દિવાળી ની શુભ કામના સાથે આ મીઠા મધુરા અને સુગંધિત બોલ્સ આપ સૌના માટે હાજર છે. જેમાં મેં ગુલકંદ અને સૂકો મેવો ભરી ને રવા કેસરી બોલ્સ બનાવ્યા છે. Deepa Rupani -
કોકોનટ ગુલકંદ મીઠાઈ(Coconut gulkand mithai recipe in gujarati)
આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ સરળ પરંતુ ખૂબ જ ટેસ્ટી બને છે.ગુલકંદ અને કોકોનટનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
સ્વીટ એપલ (Sweet Apple recipe in Gujarati)
#GA4 #week9ઇન્ડિયન મીઠાઈ. દિવાળી માં જલ્દી ફટાફટ બનતી મીઠાઈ... Trusha Riddhesh Mehta -
ગુલકંદ ડ્રાયફ્રુટ કેસર શાહી ટુકડાં(Gulkand Dry fruit Kesar Shahi Tukda Recipe In Gujarati)
#GA4#Week8#milkશાહી ટુકડાં એના નામથી જ છે થી જ લાગે કે કોઇ રોયલ અને શાહી વાનગી છેશાહી ટુકડાં દેખાવ માં અને ટેસ્ટ મા ખૂબજ સરસ લાગે કોઇ પ્રસંગ કે તહેવાર માં પણ શાહી ટુકડાં બનાવા માં આવે છે Hetal Soni -
ડ્રાયફ્રુટ સ્વીટ (Dryfruit સ્વીટ Recipe in Gujarati)
આ મીઠાઈ માં ખાંડ બિલકુલ આવતી નથી.શિયાળા માટે પોસ્ટિકતા થી ભરપૂર આ મીઠાઈ તમે મન ભરી ને ખાઈ શકો.#GA4#week9 Jayshree Chotalia -
રોઝ ગુલકંદ લાડુ (Rose Gulkand Ladoo Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
સ્વીટ ડ્રાય ફ્રૂટ્સ પરાઠા(Sweet Dryfruit Paratha Recipe In Gujarati)
#Thechefstory#ATW2 સ્વીટ ડ્રાય ફ્રુટસ પરાઠા બનાવવા ખૂબ જ સરળ અને જલદી બની જાય છે અને તે ખાવા માં પણ ખૂબ જ યમ્મી લાગે છે નાના બાળકો અને મોટા સૌને આ પરાઠા ખૂબ જ ગમશે આ પરાઠા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે Harsha Solanki -
કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati@Disha_11 @Ekrangkitchen @hetal_2100 તહેવારોની મોસમ આવી ગઈ છે. વ્યક્તિગત રીતે મને વર્ષનો આ સમય ખૂબ ગમે છે કારણ કે મને આવનારા તહેવારો સાથે સંકળાયેલ મારી કેટલીક મનપસંદ મીઠાઈઓ બનાવવા મળે છે. તેથી આજે હું કાજુ ગુલકંદ ડીલાઈટ બનાવી રહી છું, જે અત્યાર સુધી મારી સૌથી પ્રિય તહેવારની ટ્રીટ છે. Riddhi Dholakia -
પાન ગુલકંદ કળશ
#લીલીપીળીનાગરવેલ ના પાન અને ગુલકંદ તો સોં ને પસંદ હોય છે તેમજ વરિયાળી સાથે તાજગી નો એહસાસ અપાવે છે પૂજાની પ્રસાદી માટે પરફેક્ટ સામગ્રી છે ... Kalpana Parmar -
તિરંગબહાર
તિરંગબહાર એ તિરંગા ના ત્રણ રંગ ને પ્રેરાઈ ને બનાવેલી મીઠાઈ છે. આમા કેસરી રંગ માટે કેસરી ગાજર નો હલવો, સફેદ રંગ માટે કોપરા પાક અને લીલાં રંગ માટે દૂધી હળવા નો ઉપયોગ કર્યો છે. હલવા માં મલાઈ ના ઉપયોગ થી હલવો સરસ કણીદાર બને છે. Dhaval Chauhan -
ગુલકંદ બદામ શેક(gulkand badam sheak recipe in Gujarati)
આ ગુલકંદ બદામ શેક નાના બાળકો અને મોટા બધાને ભાવશે.અત્યારે આમપણ ગરમી ખુબજ પડે છે. તો આપણા શરીરમાં થડંક પણ આપશે. Nidhi Doshi -
કોપરા ના બિસ્કીટ(Kopra Biscuit Recipe inGujarati)
#GA4#week4આ બીસ્કીટ ખુબજ સરસ લાગે છે અને જલ્દી થી બહાર જેવા બની જાય છે Subhadra Patel -
રોઝી બાઇટ્સ
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#અઠવાડિયું-3#પોસ્ટ-2અઠવાડિયું-3 ની પ્રેઝન્ટેશન થીમ માટે મેં આ રોઝ ના સ્વાદ વાળી, દેખાવ મા સુંદર અને ઘી કે તેલ થી ફ્રાય કર્યા વગર આ સ્વીટ બનાવી છે.ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. Jagruti Jhobalia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14050865
ટિપ્પણીઓ (2)