ખુબજ સરસ લાગે છે દેશી શાક#GA4#week9
સૌ પ્રથમ રીંગણાં ને ધોઈ સાફ કપડાં થી લુછી કાપા પાડી દેવા
ત્યાર બાદ મસાલો બનવાં માટે ની સામગ્રી મિક્સ કરી થોડું તેલ ઉમેરી મસાલો ભરી દેવા રીંગણાં મારે મૂકી બાફી લેવા
ત્યાર બાદ એક તપેલી માં તેલ મૂકી રાઈ જીરું નાખી ચપટી હિંગ નાખીને વઘાર કરવો રોટલી સાથે સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)