ભરેલા રીંગણાં(Stuff Rigana Recipe in Gujarati)

Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
Meghpur

ખુબજ સરસ લાગે છે દેશી શાક
#GA4
#week9

ભરેલા રીંગણાં(Stuff Rigana Recipe in Gujarati)

ખુબજ સરસ લાગે છે દેશી શાક
#GA4
#week9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૫૦૦ ગ્રામ રીંગણાં
  2. ૧ વાટકીચણાનો લોટ
  3. ૮-૯કળી લસણ
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. તેલ વઘાર કરવા માટે
  8. ૩ ચમચીદળેલી ખાંડ
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧ વાટકીસીંગ દાણા નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણાં ને ધોઈ સાફ કપડાં થી લુછી કાપા પાડી દેવા

  2. 2
  3. 3

    ત્યાર બાદ મસાલો બનવાં માટે ની સામગ્રી મિક્સ કરી થોડું તેલ ઉમેરી મસાલો ભરી દેવા રીંગણાં મારે મૂકી બાફી લેવા

  4. 4

    ત્યાર બાદ એક તપેલી માં તેલ મૂકી રાઈ જીરું નાખી ચપટી હિંગ નાખીને વઘાર કરવો રોટલી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
પર
Meghpur
ખાવું ખવડાવું ને મોજ થી રેવું 😍😃
વધુ વાંચો

Similar Recipes