અડદિયા(Adadiya Recipe in Gujarati)

Avani Parmar @cook_23168717
અડદિયા(Adadiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ માં અડદિયા નાં લોટ ને લઇ તેમાં 3 ચમચી ઘી 2 ચમચી દૂધ એડ કરી મિક્સ કરી તેને 30 મિનીટ માટે રેસ્ટ આપો.30 મિનીટ પછી લોટ ને ચાળી લો.
- 2
એક કડાઈ માં 2 ચમચા ઘી એડ કરી તેમાં કાજુ,બદામ,કિશમિષ,ગુંદ ને ફ્રાય કરી લો.
- 3
હવે એ જ કડાઈ માં વધારા નું ઘી એડ કરી ઘી ગરમ થાય ત્યારે તેમાં અડદિયા નો લોટ એડ કરી મિક્સ કરી લો.
- 4
તેને ધીમી આંચ ઉપર શેકી લો.તેને સતત હલાવતા રહેવું.બદામી કલર નો થાય ત્યાં સુધી તેને શેકવું.
- 5
હવે એક પેન માં ખાંડ એડ કરી પાણી એડ કરી મિક્સ કરી એક તારની ચાસણી બનાવી લો.
- 6
અડદિયા નાં મિશ્રણ માં મોળો માવો એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં ચાસણી એડ કરી મિક્સ કરી લો.
- 7
હવે તેમાં ડ્રાયફ્રુટ,ક્રશ કરેલું ગુંદ, ગરમ મસાલો એડ કરી મિક્સ કરી લો.
- 8
હવે મિશ્રણ ઘટ્ટ થાઈ ત્યારે તેમાંથી અડદિયા બનાવી લો.
- 9
રેડી છે અડદિયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14052817





















ટિપ્પણીઓ (23)