કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4 #Week10

#GA4 #Week10

વધુ વાંચો

વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4 #Week10

#GA4 #Week10

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  • ૫૦ ગ્રામ કોથમીર
  • ૧ નંગલીંબુ
  • ૩ કળી લસણ જીણુ સમારેલુ
  • ૧નાનો ટુકડો આદુ જીણુ સમારેલુ
  • ૧નાની ડુંગળી જીણી સમારેલી
  • ૧નાનુ મરચુ જીણુ સમારેલુ
  • ૧નાનુ ગાજર જીણુ સમારેલુ
  • ૧સીમલા મરચુ નાનુ જીણુ સમારેલુ
  • પનીર ના ૧૦ થી ૧૨ટુકડા
  • ૧/૨ કપકોબીજ જીણી સમારેલી
  • ૧/૪ કપઅમેરિકન મકાઈ ના દાણા
  • ૧ ટી સ્પૂનમરી પાઉડર
  • ૧ ટી સ્પૂનસોયાસોસ
  • ૨ ટેબલ સ્પૂનમકાઈનો લોટ
  • મીઠુ સ્વાદ અનુસાર
  • ૪ કપગરમ પાણી
  • ગાનિઁશ માટે જીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોથમીર લઈ તેની પાછળ ની દાંડી કાપી લો અને જીણી સમારી લો. પછી કોથમીર ને પણ જીણી સમારી લો

    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ પર એક પેન મુકી તેમા ૨ ટેબલ ચમચી તેલ નાખી લસણ,આદુ,મરચુ અને ડુંગળી મિડિયમ ગેસે સાંતળો પછી તેમા કોથમીરની કાપેલી દાંડી નાખીને ૨ થી ૩ મિનિટ સાતળવુ

    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમા ૪ કપ જેટલુ ગરમ પાણી નાખી હલાવવુ પછી તેમા મકાઈના દાણા, ગાજર, સીમલા મરચુ અને કોબીજ નાખી પાચેક મિનિટ ઉકાળવુ મિડિયમ ગેસે

    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમા સ્વાદ અનુસાર મીઠુ નાખો અને મરી પાઉડર નાખી એકાદ મિનિટ ઉકાળો.. પછી તેમા પનીરનાખી દો.. હવે મકાઈ ના લોટમા ૧/૪ કપ દેટલુ પાણી ભેળવી એકરસ કરી પેનમા નાખી હલાવી એકરસ કરી ઉકાળી લો

    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સોસાસોસ નાખો અને લીંબુનો રસ પણ ભેળવી દો અને હલાવી લો

    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એકાદ મિનિટ ઉકાળી તેમા કોથમીર ઉમેરી ઉકાળી લો અને ગેસ પરથી નીચે ઉતારી લો

    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેની ઉપર કોથમીર થી ગાનિઁશ કરી બાઉલમા પીરસો.. વીટામીન સી થી ભરપુર વેજીટેબલ લેમન કોરીએન્ડર સુપ તૈયાર..

    વેજીટેબલ સુપ(Vegetable Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર November 18, 2020 17:26

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 25, 2020 05:01
Wow mouthwatering
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજીટેબલ સૂપ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વડા (Vada Recipe in Gujarati)
  2. ચીલી ચીઝ બન(Chili Cheese Bun Recipe in Gujarati)
  3. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
  4. ચોકલેટસ(Chocolate Recipe in Gujarati)
  5. પુચકા.(Puchka Recipe in Gujarati)
  1. પિઝા(Pizza Recipe in Gujarati)
  2. પાવ(Pav Recipe in Gujarati)
  3. ચોકલેટ ટીરામીસુ(Chocolate Tiramisu recipe in Gujarati)
  4. ચીઝ ગાર્લિક ઢોસા(cheese Garlic Dosa Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14070050
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close