સ્પિનેચ ટોમેટો સૂપ(Spinach tomato soup recipe in gujarati)

Hetal Shah @cook_25017120
સ્પિનેચ ટોમેટો સૂપ(Spinach tomato soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી ઓર બટર ઉમેરવું. પછી જીરું એન્ડ ગાર્લિક ઉમેરવી. પછી આદું એન્ડ કાંદા. પછી બધું શોતે કરવું. પછી કેપ્સિકમ એન્ડ ગ્રીનચીલી એન્ડ ટોમેટો ઉમેરી શોતે કરવું. પછી મીઠું ઉમેરી એન્ડ બેઝિલ પત્તુ ઉમેરી રેડ ચીલી પાઉડર એન્ડ ધાણાજીરું એન્ડ બ્લેક પેપર પાઉડર ઉમેરવું.
- 2
પ્રોસેસ ફોટો
- 3
પ્રોસેસ ફોટો
- 4
પ્રોસેસ ફોટો
- 5
ત્યાર બાદ ઢાંકી ને 15 મિનિટ મીડીયમ ફ્લેમ પર પકવવું એન્ડ પછી સ્પિનેચ એન્ડ કોથમીર, મિન્ટ લીવ્સ ઉમેરી 5 મિનિટ પકવવું. પછી ગેસ ઑફ કરી ઠંડુ થાય એટલે બ્લૅન્ડ કરવું ઓર એમ પણ પી શકો.
- 6
એન્ડ સર્વ કરતા ઉપર સ્પ્રિંગ ઓનિયન એન્ડ મિન્ટ લીવ્સથી ગાર્નિશ કરી એન્જોય કરવું. એકદમ હેલ્થી એન્ડ વિન્ટર માં બહુ જ સારુ લાગે છે તમે પણ બનાવી એન્જોય કરજો.અને મને રીવ્યું આપજો ફ્રેન્ડસ.
- 7
Thank you
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14088093

















ટિપ્પણીઓ