કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati)

Hetal Shah
Hetal Shah @cook_25017120
Ahmedbad

#GA4
#Week10
વિન્ટર સ્પેશ્યલ મિક્સ વેજિટેબલ સૂપ 😋👌

#GA4
#Week10
વિન્ટર સ્પેશ્યલ મિક્સ વેજિટેબલ સૂપ 😋👌

વધુ વાંચો

મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati)

Hetal Shah
Hetal Shah @cook_25017120
Ahmedbad

#GA4
#Week10
વિન્ટર સ્પેશ્યલ મિક્સ વેજિટેબલ સૂપ 😋👌

#GA4
#Week10
વિન્ટર સ્પેશ્યલ મિક્સ વેજિટેબલ સૂપ 😋👌

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. ઘી એન્ડ બટર
  2. 3 ચમચીચોપ ગાર્લિક
  3. 3 ચમચીચોપ આદું
  4. 2 કાંદા ચોપ
  5. 1/2 ગાજર ચોપ
  6. 1કેપ્સિકમ ચોપ
  7. 1 વાટકીકેબેજ
  8. 3 ચમચીવટાણા
  9. 1/2 બાઉલફ્લાવર ચોપ બારીક
  10. 3ગ્રીન ચીલી ચોપ
  11. 1/2 વાડકીસ્પ્રિંગ ઓનિયન
  12. કોથમીર ગાર્નીસિંગ માટે
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1/2 સ્પૂનચીલી ફ્લેક્સ
  15. 1/2 સ્પૂનબ્લૅક પેપર
  16. 2 સ્પૂનકોર્નફ્લોર
  17. 2 નંગબેઝીલ પત્તા
  18. 1/2 સ્પૂનજીરું
  19. 2 નંગટોમેટો ગ્રેવી
  20. 4 ગ્લાસવોટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાક ચોપ કરી લેવા ચોપર માં. પછી ઘી મૂકી અને બટર માં જીરું નાખી એમાં ગાર્લિક શોતે કરવું. ઝીંઝર એન્ડ કાંદા પછી મીઠુ એન્ડ બેઝિલ પતા ઉમેરવા. પછી એમાં ગાજર એન્ડ કેપ્સિકમ ઉમેરી પછી શોતે કરી.પછી કૅબેઝ ઉમેરી પાણી ઉમેરી ગ્રીન ચીલી, રેડ ચીલી ફ્લેક્સ એન્ડ ધાણા જીરું પાઉડર ઉમેરી હાઇ ફ્લેઈમ પર એક ઉભરો લાવી પછી સ્લો ફલેઈમ પર 15 મિનિટ ઢાંકી ને પકવવું.

    મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી 15 મિનિટ પછી ઢાંકણ ખોલી ને વટાણા ઉમેરી 2 મિનિટ ફરી ઢાંકી ને પકવવું.પછી એમાં ટોમેટો એન્ડ કોર્નફ્લોર ની ગ્રેવી ઉમેરી પાછું 5 મિનિટ પકવવું ઢાંકીને. પછી તમે સર્વ કરી શકો છો.

    મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આમ હેલ્થી ટેસ્ટી હોમમેડ સૂપ તમને વિન્ટર માં ગરમી પૂરી પાડશે અને વેજિટેબલ તમારી સ્કિન એન્ડ હેલ્થ માટે ફાયદો કરશે.આ સૂપ સ્પ્રિંગ ઓનિયન એન્ડ કોથમીર થી ગાર્નિશ કરી એન્જોય કરી શકો છો.તો તમે પણ આ વિન્ટર માં મારી આ રેસિપી ટ્રાય કરજો.

    મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    Thank you 🥰

    મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Shah
Hetal Shah @cook_25017120
પર November 21, 2020 18:45
Ahmedbad
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ટેંગી ટોમેટો પાસ્તા(Tangy tomato pasta recipe in gujarati)
  2. માઇનસ્ટ્રોન સૂપ(Minestrone soup recipe in gujarati)
  3. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
  4. હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
  5. ચીલી બિન સૂપ(Chilli bean soup recipe in gujarati)
  1. પનીર સાગો ટીક્કી(Paneer sago tikki recipe in gujarati)
  2. ફ્લાવર બટેટાનું શાક(Cauliflower potato sabji recipe in gujarati)
  3. હોમમેડ ચીઝ વેજ પિત્ઝા 🍕🥰(Homemade Cheese veg pizza recipe in gujarati)
  4. ચીઝ મેક્રોની વિથ પાઇનેપલ(Cheese macroni with pineapple recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14088501
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close