કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940

#GA4
#Week 10
#સૂપ
# હેલ્થી
# ટેસ્ટી
#યમ્મી
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને જો ગરમાગરમ ટોમેટો સૂપ મળી જાય તો પછી બધાને મજા પડી જાય નાનાથી લઈને મોટા બધાને ભાવે એવું મેં આજે ટોમેટો સૂપ બનાવ્યું છે.મારી ડોટર ને ટોમેટો સૂપ બહુ ભાવે છે એટલે અમારા ઘરમાં આ સૂપ વીકમાં એક બે વાર બની જાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15/20 મિનિટ
4થી 5 સર્વિંગ્સ
  • 1કિલો ટામેટા
  • 1મોટો કટકો દૂધી
  • અડધો ઈંચ આદુ
  • બે-ત્રણ નંગ લીલું લસણ
  • 2લાલ મરચા મોરા
  • મીઠું જરૂર મુજબ
  • 1ચમચી ક્રીમ ડેકોરેટ માટે
  • ૩-૪ તળેલી બ્રેડ ના કટકા croutons
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15/20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા વેજીટેબલ સારી રીતે ધોઈ લેવા. ત્યારબાદ કુકરમાં થોડું મીઠું નાખીને બાફી લેવા. હવે બધા શાકભાજી ચડી ગયા છે એ ચેક કરી લેવું. ત્યારબાદ બધા શાકભાજીને ક્રશ કરી નાખવા. હવે આ મિશ્રણને મોટા ગરણા થી ગાળી લેવું.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સૂપમાં જરૂર મુજબ મીઠું નાખવું. અને ઉકાળવા મૂકવું થોડું ઘટ્ટ થાય એટલે સર્વ કરવું. જો કોઈ ને ગમે તો સૂપ માં ઉપરથી ક્રિમ પણ નાખી શકાય.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે શિયાળામાં બધાના ઘરે બનતું એવું યમ્મી અને ટેસ્ટી ગરમાગરમ ટોમેટો સૂપ.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ સૂપને એમ નેમ પણ પી શકાય અને જો crouton મલી જાય તો પછી બાળકો તો એકદમ ખુશ થઈ જાય.

    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940
પર November 22, 2020 11:27

ટિપ્પણીઓ (2)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
November 22, 2020 12:02
Yumm
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું Soup

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  5. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  1. ફલાવર બટેટા વટાણાનું શાક(Cauliflower potato peas sabji recipe in gujarati)
  2. પનીર કોફ્તા(Paneer kofta recipe in gujarati)
  3. વેજ હોટ એન્ડ સોર સુપ(Veg hot and sour soup recipe in gujarati)
  4. ચોકલેટ મિલ્ક શેક(Chocolate milk shake recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14092472
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close