ચોકલેટ મિલ્ક શેક(Chocolate milk shake recipe in gujarati)

Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદૂઘ
  2. 2-3 ટેબલસ્પૂનચોકલેટ સીરપ
  3. 4-5બરફ ના ટુકડા
  4. 2 સ્કૂપઆઈસ્ક્રીમ
  5. 1 ટેબલસ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મિકસર જાર માં દૂધ,ખાંડ,બરફ,ચોકલેટ સીરપ અને આઈસ્ક્રીમ નાખો.

  2. 2

    હવે ચર્ન કરી લો.

  3. 3

    પછી સવિંગ ગ્લાસમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
પર

Similar Recipes