કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#GA4
#week10
#ચોકલેટ
ચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 થી 40 મિનિટ
૮ નંગ જેટલા તૈયાર થશે
  1. 2પેકેટ ચોકલેટ ઓરિયો બિસ્કિટ (120 ગ્રામ વાળા)
  2. 2 ટેબલસ્પૂનચોકલેટ સીરપ
  3. 3-4 ટેબલસ્પૂનદૂધ
  4. 3 ટેબલ સ્પૂનબદામ કટકા
  5. 2 ટેબલ સ્પૂનકાજુ
  6. 150 ગ્રામડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  7. 2 ટેબલ સ્પૂનપિસ્તા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 થી 40 મિનિટ
  1. 1

    સૌવથી પહેલા બિસ્કિટ માંથી ક્રીમ અલગ કરી દો.અને તે ક્રીમ ડ્રાયફ્રૂટ્સ નાખી ને બરાબર મિક્ષ કરી દો.

    ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેના નાના ના બોલ બનાવી દો.

    ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી બિસ્કિટ ને મિક્સરમાં એકદમ ક્રશ કરી દો.

    ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અને તે ભુકામાં ચોકલેટ સીરપ અને દૂધ નાખી ને બધું એકસરખું મિક્સ કરીને લોટ જેવું બનાવી દો.

    ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તે બિસ્કિટ ના મિશ્રણ ને હાથમાં લઇ ને આંગળીઓની મદદ થી થેપલી જેવું બનાવી ને ક્રીમ નો બનાવેલો બોલ તેમાં મૂકીને બિસ્કિટ વાળા મિશ્રણ થી કવર કરી ને તેને એકદમ ગોળ સરસ બોલ વાળી લો.

    ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી ડબલ બોયલર થી ચોકલેટ મેલ્ટ કરી લો.

    ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તૈયાર કરેલા બોલ ને ચોકલેટ થી કોટ કરી ને તમારી પસંદ મુજબ ગાર્નિશ કરો.

    ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર November 22, 2020 13:33
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 04, 2020 10:17
Super Duper
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  5. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  1. ચોકલેટ સુખડી (Chocolate Sukhdi Recipe in Gujarati)
  2. ચીઝ સેન્ડવિચ(Cheese Sandwich Recipe in Gujarati)
  3. ચીઝ ભાજી(Cheese Bhaji Recipe in Gujarati)
  4. પૂરી(Poori recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14093154
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close