કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)

Hina Doshi
Hina Doshi @cook_25884980

#GA4
#Week10
મે આજે દેવદિવાળી છે તો રસગુલ્લા બનાવ્યા છે. એકદમ સપંજી બનીયા છે.મે થોડા ચપટા બનાવ્યા છે રસમલાઈ માં પણ ચાલે...માટે 😊

#GA4
#Week10
મે આજે દેવદિવાળી છે તો રસગુલ્લા બનાવ્યા છે. એકદમ સપંજી બનીયા છે.મે થોડા ચપટા બનાવ્યા છે રસમલાઈ માં પણ ચાલે...માટે 😊

વધુ વાંચો

રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)

Hina Doshi
Hina Doshi @cook_25884980

#GA4
#Week10
મે આજે દેવદિવાળી છે તો રસગુલ્લા બનાવ્યા છે. એકદમ સપંજી બનીયા છે.મે થોડા ચપટા બનાવ્યા છે રસમલાઈ માં પણ ચાલે...માટે 😊

#GA4
#Week10
મે આજે દેવદિવાળી છે તો રસગુલ્લા બનાવ્યા છે. એકદમ સપંજી બનીયા છે.મે થોડા ચપટા બનાવ્યા છે રસમલાઈ માં પણ ચાલે...માટે 😊

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ થી ૨:૩૦ કલાક
૨ વ્યક્તિ માટે
  1. ૧લીટર દૂધ
  2. ૧લીંબુ
  3. ૧ વાટકીખાંડ
  4. ૩ વાટકીપાણી
  5. ૧ ચમચીકોર્ન ફ્લોર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨ થી ૨:૩૦ કલાક
  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવું. બરાબર ઉકળે એટલે તેમાં એક લીંબુના રસમાં થોડું પાણી નાખી ધીરે ધીરે તેમાં નાખી હલાવી દૂધ ને ફાડવું..

  2. 2

    દુધ ફાટી જાય એટલે તેને એક જીણા કપડાંમાં નીચે ચારણી રાખી ગાળી લેવું.

    રસગુલ્લા(Rasgulla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી નળ નીચે રાખી બરાબર ધોઈ લેવું.

    રસગુલ્લા(Rasgulla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી નીચોવી બધું પાણી નીતરી જાય એટલે ૧ દોઢ કલાક નીતરવા દેવું.. તૈયાર બાદ એક બાઉલ માં કાઢી લો..

    રસગુલ્લા(Rasgulla recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પનીર ને ખુબજ સારી રીતે મસળવું...બરાબર મસળી લો પછી તેમાં એક ચમચી કોર્ન ફ્લોર નાખી ફરી થી ખુબ મસળવું...

    રસગુલ્લા(Rasgulla recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેના નાના લુવા કરી બોલ બનવા ક્રેક ના રહે તે જોવું... ગોળ બનવા હોય તો ગોળ નહી તો થોડા ચપટા પણ બનાવી શકાય...મે અહીંયા ચપટા બનાવ્યા છે...

    રસગુલ્લા(Rasgulla recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર બાદ એક પહોળા વાસણમાં એક વાટકી ખાંડ નાખી તેમાં ૩ વાટકી પાણી નાખી ઉકળવા મુકો... બરાબર ઉકળે એટલે તેમાં એક એક કરીને બધા બોલ નાખવા...

    રસગુલ્લા(Rasgulla recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    થોડું એક્સ્ટ્રા પાણી ગરમ કરી રાખવું... કારણકે જેમ ઉકાળશે તેમ પાણી સોસાય જશે...તો પાચ પાચ મિનીટ એ ૨ ચમચી ગરમ પાણી નાખતા જવું જેથી એકદમ સોફ્ટ અને ફૂલી જશે... બહુ પાણી નથી નાખવાનું...એક બે વાર જ...૧૫ થી ૨૦ મિનીટ માં રેડી થઈ જશે....

    રસગુલ્લા(Rasgulla recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તૈયાર છે એકદમ સોફ્ટ ને સ્પોન્જી રસગુલ્લા....😋

    રસગુલ્લા(Rasgulla recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hina Doshi
Hina Doshi @cook_25884980
પર November 25, 2020 16:40

ટિપ્પણીઓ (3)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
November 26, 2020 05:08
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
  2. લીલી હળદરનું શાક (Lili Haldar Sabji recipe in Gujarati)
  3. લીલી ડુંગળી નું ખારિયું (Lili dungri nu khariyu recipe in Gujarati)
  4. ફણગાવેલા મગ ના પરોઠા(Sprouted mung paratha recipe in gujarati)
  5. મિક્સ કઠોળના ઉત્તપમ(Mix sprouts uttapam recipe in gujarati)
  1. સ્પ્રાઉટ્સ બાસ્કેટ ચાટ(Sprouts basket chat recipe in Gujarati)
  2. લીલા લસણની ચટણી(Green garlic chatney recipe in Gujarati)
  3. રીંગણ નો ઓરો(ringan no oro recipe in gujarati)
  4. ગ્રીન પુડલા (Recipe of green pudla in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14112795
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close