મિક્સ કઠોળના ઉત્તપમ(Mix sprouts uttapam recipe in gujarati)

patel dipal
patel dipal @cook_26495419

#GA4
#Week11
#સ્પ્રાઉટ
#મિક્સ સ્પ્રાઉટ ઉત્તપમ

મિક્સ કઠોળના ઉત્તપમ(Mix sprouts uttapam recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week11
#સ્પ્રાઉટ
#મિક્સ સ્પ્રાઉટ ઉત્તપમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 35 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 1 નાની વાટકીઈડલી નું પ્રીમિક્સ
  2. 1 બાઉલ મિકસ ફણગાવેલા કઠોળ
  3. 2 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  4. 2નાની સાઈઝ ના ટામેટા
  5. 1મોટી ડુંગળી
  6. 1શિમલા મિર્ચ
  7. 1ગાજર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1/2ચમચી ગરમ મસાલો
  10. પાણી જરૂર મુજબ
  11. 1/2ચમચી મરી પાઉડર
  12. કોથમીર
  13. લીલું લસણ

રાંધવાની સૂચનાઓ

30 થી 35 મિનીટ
  1. 1

    1 તપેલી માં ઈડલી નું પ્રિમિક્સ લો.

  2. 2

    તેમાં આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો.

  3. 3

    મિક્સ સ્પ્રાઉટ ને ચીલી કટર માં પીસી લો અને તેમાં ઉમેરી દો.

  4. 4

    તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, ગાજર,સિમલા મિર્ચ અને લીલું લસણ તથા ધાણા નાખો.

  5. 5

    તેમાં ગરમ મસાલો, મીઠું અને મરી પાઉડર નાખીને હલાવી લો.

  6. 6

    તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરો.

  7. 7

    મિશ્રણ ને તવા પર પાથરી ને ઉપર ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, ગાજર અને સિમલા મિર્ચ ભભરાવો.

  8. 8

    1 બાજુ શેકાઈ જાય એટલે ફેરવી લો.

  9. 9

    બંને બાજુ શેકી ને ઉત્તપમ તૈયાર કરો.

  10. 10

    ગરમા ગરમ ઉત્તપમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

Similar Recipes