દુધી ની ઢોકળી(Dhudhi ni dhokli recipe in Gujarati)

દુધી ની ઢોકળી(Dhudhi ni dhokli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે દૂધીને છાલ ઉતારી છીણી લઈશું પછી તેમાં ચણાનો લોટ ઝીરૂ મીઠું લાલ મરચું પાઉડર નાખી હલાવી શું પછી તેમાં થોડું પાણી નાખી તેની પેસ્ટ તૈયાર કરીશું
- 2
પેસ્ટ તૈયાર થઈ ગયા પછી આપણે એક ઢોકળીયામાં પ્લેટ પર તેલ લગાવી પેસ્ટ ને પાથરી દઈશું ત્યારબાદ તેમાં થોડું લાલ ચટણી ઉપરથી છાટી શું તેને 15 મિનિટ સ્ટીમ થવા દઈશું
- 3
ઢોકળી સ્ટીમ થાય એટલી વારમાં આપણે આદુ મરચા લસણ ડુંગળી અને ટામેટાની પેસ્ટ મિક્સરમાં ગ્રાન્ડ કરીશું પછી એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ જીરુ અને સુકા મરચા નો વઘાર કરીશું રાઈ જીરૂ કકડી જાય પછી તેમાં પેસ્ટ એડ કરી એક મિનિટ હલાવવું ત્યાર પછી લાલ મરચું પાઉડર જીરુ હળદર અને મીઠું નાખી એક કપ પાણી નાખી બે મિનીટ ઉકાળો ત્યારબાદ સ્ટીમ થયેલી ઢોકળીને નાના પીસ કરીશું ને ગ્રેવી માં એડ કરીશું
- 4
- 5
ત્યારબાદ તેમાં છાસ નાખી 2 થી 3 મિનિટ ઉકાળો પછી તેમાં દળેલો ગરમ મસાલો અને કોથમીર નાખી સર્વ કરો આમ આપણે સુધીની ઢોકળી તૈયાર છે
Similar Recipes
More Recipes
- ટોઠા (Totha Recipe In Gujarati)
- બારબેક્યું નેશન સ્ટાઇલ ક્રિસ્પી આલુ ઈન કજુન ડીપ(Crispy aloo in kajun dip recipe in Gujarati)
- સ્ટફ્ડ ખાંડવી (Sttufed Khandvi Recipe In Gujarati)
- કેન્ડીડ ઓરેંજ કુકીઝ (Candid Orange cookies recipe in Gujarati)
- મિક્સ લીલી ભાજીનું લોટવાળુ ચટપટું શાક(Lili bhaji nu lotvalu shak recipe in Gujarati)















ટિપ્પણીઓ (11)