પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા અને કેપ્સીકમ ને થોડા મોટા કાપી લો.ટામેટા અને કાંદા ને કાપી લો.
- 2
હવે એક પેન મા તેલ લો. એમા તમાલપત્ર,તજ,લવિંગ નાંખો.હવે કાંદા નાંખી બરાબર સાંતળો.હવે ટામેટા,મીઠુ,કશ્મીરી લાલ મરચુ,ધાણાજીરૂ,કાજુ,મગજતરી નાંખી મિક્ષ કરી ઠંડુ પડવા દો.
- 3
હવે મિક્ષચર મા ક્શ કરી લઈ પેસ્ટ બનાવી લો.
- 4
હવે પેન મા તેલ લો.એમા જીરૂ અને કાંદા કેપ્સીકમ નાંખી સાંતળો.હવે લાલ મરચુ,મીઠુ,પંજાબી મસાલો,ગરમ મસાલો,ઘાણાજીરૂ,હળદર નાંખી મિક્ષ કરી લઈ બઘી ગે્વી નાંખી દો.
- 5
હવે પનીર નાંખી બરાબર મિક્ષ કરી લો.પનીર ને ફા્ય કરી ને પણ એડ કરી શકો.હવે એક કોલસો લઈ ગેસ પર સળગાવો.
- 6
હવે શાક મા એક નાની ડિશ કે વાટકી મુકી એના પર કોલસો મુકો એના પર ધી નાંખી ફટાફટ ઢાંકણ બંઘ કરી દો.આવું કરવાથી શાક મા સ્મોકી ફ્લેવર આવશે.તો તૈયાર છે પનીર અંગારા.
Keywords
Similar Recipes
More Recipes
- ટોઠા (Totha Recipe In Gujarati)
- બારબેક્યું નેશન સ્ટાઇલ ક્રિસ્પી આલુ ઈન કજુન ડીપ(Crispy aloo in kajun dip recipe in Gujarati)
- મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
- મિક્સ લીલી ભાજીનું લોટવાળુ ચટપટું શાક(Lili bhaji nu lotvalu shak recipe in Gujarati)
- સ્ટફ્ડ ખાંડવી (Sttufed Khandvi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14159844

















ટિપ્પણીઓ (4)