વેજીટેબલ પનીર ભુરજી(Veg paneer bhurji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સરમાં કાંદા ટામેટાં કાજુના ટુકડા ઉમેરી ગ્રેવી બનાવી લો
- 2
ત્યારબાદ એક લોયામાં બટર તેલ ગરમ કરવા મૂકી હિંગ આદુ મરચા લસણની પેસ્ટ અને ગ્રેવી ઉમેરી બધા મસાલા કરો અને પાંચ મિનિટ માટે તેલ બટર છૂટું પડે ત્યાં સુધી ચડવા દો
- 3
ત્યારબાદ તેમાં વેજીટેબલ મલાઈ અને પનીર ના ટુકડા ઉમેરી ધીમા ગેસ પર પાંચ થી ૭ મિનિટ માટે ખદખદવા દો
- 4
હવે આપણે મિક્સ વેજીટેબલ પનીર ભુરજી તૈયાર છે ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈને બટર નાન સાથે સર્વ કરો આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ભુરજી (paneer bhurji recipe in Gujarati)
#નોર્થ#પંજાબપનીર નું નામ પડતા જ પંજાબ યાદ આવી જાય ,કેમ કે ત્યાં જેટલોપનીરનો ઉપયોગ થાય છે એટલો ક્યાંય નહીં થતો હોય ,દરેક ઘરમાંએક સબ્જી તો પનીરની બની જ હોય ,બને ત્યાં સુધી ઘરના બનાવેલપનીરનો જ ત્યાં ઉપયોગ કરે છે સબ્જી બનાવવામાં ,,,,,,મારી કોલેજ લાઈફમાંઅમારો પંજાબ લુધિયાણામાં નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પ હતો ,ભારતમાંથીદરેક રાજ્યમાંથી વિધાર્થીનીઓ આવી હતી ,દસ દિવસ દરમ્યાન અમે ત્યાંજે પંજાબી ફૂડ ખાધું તે આજ સુધી અમને દાઢમાં છે ,આજે પણ યાદ કરીયેતો મોમાં પાણી આવી જાય ,ત્યાંના પંજાબી ફૂડ જેવું ફૂડ બીજે બને જ નહીં ,એનું એક કારણ એ પણ છે કે દરેક રાજ્ય ની આબોહવા ,જમીન ,પાણી ,હવાતે ખાદયપદાર્થ પર સો ટકા અસર કરે છે ,જેમ કે કાઠ્યાવાડી બાજરાનો રોટલોઅને ઓળો દુનિયામાં ક્યાંય કાઠિયાવાડ જેવા ના બને એ જ રીતે પંજાબી શાકકે પંજાબી વ્યનજન ત્યાં જેવા બીજે ના બને..આ મારો પોતાનો અનુભવ છે ,કેમ કેત્યાં દસ દિવસ જે ટેસ્ટ મળ્યો છે તે હજુ નથી મળ્યો ,,તે પછી પનીરસબજી હોય ,મટરપનીર હોય ,પરાઠા હોય કે લસ્સી હોય ,જે તે રાજ્યની વાનગીનો અસલસ્વાદ તે જ રાજ્યમાં કરવો જ જોઈએ ,અમે પંજાબી સ્વાદની લિજ્જત તો માણતાપણ એ લોકો ને પણ ગુજરાતી વાનગી વિષે વાત કરતા ,રીત બતાવતા , Juliben Dave -
-
પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Gravy Recipe In Gujarati)
#MW2#paneerbhurjigravy#પનીરભુરજીગ્રેવી FoodFavourite2020 -
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend#week1#પનીરભુરજી#cookpad#cookpadgujarati Vaishali Gohil -
-
-
-
-
-
-
-
-
-
અમૃતસરી પનીર ભુરજી(Amritsari paneer bhurji recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ ૧પજાંબ સ્ટેટ નુ અમૃતસર સીટી છે જ્યાં આ સ્ટાઈલ થી પનીર ભુરજી બનાવે છે. Avani Suba -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14159859
ટિપ્પણીઓ (5)