ઢાબા સ્ટાઈલ પંજાબી છોલે (Punjabi Chole recipe in Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ને આખી રાત પલાડયા બાદ બીજા દિવસે ચણાને ધોઈ ને કૂકરમાં ચણાની સાથે લાંબા સમારેલા કાંદા,મીઠું, સોડા અને ૧ ચમચી ખાંડ નાખી બાફી લેવા. ખાંડ નાખવાથી ચણા મસકા જેવા ચઢી જશે. કૂકરની ૩ થી ૪ સીટી વગાડીને પ મિનિટ ધીમા તાપે થવા દેવા પછી ગેસ બંધ કરી સીજવા દેવા.
- 2
એક વાડકામાં ઘી અને તેલ ગરમ થાય એટલે તેમા ઝીણા સમારેલા ટામેટા ઉમેરી ચઢવા દેવા, ટામેટા ચઢે એટલે તેમા આદુ લસણ,મરચાની ની પેસ્ટ નાખી સાતળવું ત્યારબાદ તેમા બધા મસાલા ઉમેરી પાંચ મિનિટ સાતળવું
- 3
ત્યારબાદ તેમા બાફેલા ચણા અને તેનુ પાણી ઉમેરી ઉકળવા દેવુ.
- 4
ઢાબા સ્ટાઈલ પંજાબી છોલે તૈયાર છે તેને કાંદાના લચ્છા, તળેલા મરચાં અને ભટુરે સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પંજાબી છોલે (punjabi chole recipe in Gujarati)
#MW2 છોલે, બધાં બનાવતાં જ હોય છે.અહીં કુકર માં સીધાં બનાવ્યા છે.બેકીંગ સોડા વગર એકદમ સોફ્ટ અને સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે રેસ્ટોરન્ટ જેવાં બન્યા છે. Bina Mithani -
-
-
-
પંજાબી છોલે (Punjabi Chole Recipe in Gujarati)
#MW2#Panjabi_chhole#CookpadIndia#COOKPADGUJRATI છોલે ચણા એ પંજાબ પ્રાંત સાથે જોડાયેલા છે. એ પંજાબ ની ઓળખ છે. જે પૂરી, ભટુરે , કુલચા કે જીરા રાઈસ સાથે સર્વ કરી શકાય છે. માં વઘારેલા અને તેમાં અનારદાના નો ઉપયોગ કરી ને મેં એકદમ ફ્લેવર્સ ફુલ પંજાબી છોલે મસાલા તૈયાર કરેલ છે. Shweta Shah -
પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
#SN2 #Vasantmasala #aaynacookeryclub#PunjabiChole#પંજાબીછોલે #કાબુલીચણા #પંજાબીરેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveપંજાબી સ્પેશિયલ છોલે બધાંને ખૂબજ ભાવે છે. સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક છોલે ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
-
જૈન પંજાબી છોલે(jain punjabi chole recipe in Gujarati)
છોલે બધાને ભાવતું હોય છે નાના બાળકોથી માંડી મોટા વ્યક્તિને આપણે કિટ્ટી પાર્ટીઓમાં છોલે હોય બર્થડે પાર્ટીમાં છોલે હવે અને તેમાં પણ લસણ ડુંગળી આદુ કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ ઓથેન્ટિક ફેટ આવે એવી રીતે પંજાબી છોલે બનાવ્યા છે કલર પણ એનો બહાર રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે#પોસ્ટ૪૮#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora -
-
-
-
-
-
પંજાબી ઢાબા સ્પેશિયલ છોલે બટર નાન (Punjabi Dhaba Special Chole
પંજાબી ઢાબા સ્પેશિયલ છોલે બટર નાન#CholeButterNaan#PunjabDhabaStyleCholeButterNaan#MBR2 #Week2 #માયબેસ્ટરેસીપીસઓફ2022#CWT #CookWithTawa#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove#પંજાબીસ્પેશિયલ #છોલે #કાબુલીચણા#બટર #નાન #મેંદો#PunjabiSpecial #Chole #KabuliChana #Maida #Naan #Butter#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeપંજાબી ઢાબા સ્પેશિયલ ડીશ માં છોલે અને બટર નાન ખૂબજ સ્વાદિષ્ટ અને લોકપ્રિય ભોજન છે. તો આવો, સાથે મળીને બનાવીએ ..ઓયે... ઓયે... બલ્લે... બલ્લે... Manisha Sampat -
પંજાબી છોલે ચણા (Punjabi Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6# puzzle answer- chickpeas Upasna Prajapati -
-
પંજાબી છોલે
પંજાબી લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન હોય છે. તેઓ ની પંજાબી છોલે ડીશ ખૂબ જ પ્રચલિત છે. છોલે ચણાને કાબુલી ચણા પણ કહેવાય છે.નાના મોટા સૌને ભાવતી આ વાનગી છે.સાંજના જમવામાં અથવા ઘરે મહેમાન આવવાના હોય કે ઘરમાં નાનો મોટો કોઈ પ્રસંગ હોય ત્યારે આ પંજાબી છોલે બનાવવામાં આવતા હોય છે.#MW2 Vibha Mahendra Champaneri -
-
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
પંજાબી છોલે મસાલા (Punjabi Chole Masala Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપી#GA4#Week1 hetal doriya -
-
-
-
પંજાબી છોલે (Punjabi Chole Recipe in Gujarati)
#RB10#chole#punjabichole#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14159585
ટિપ્પણીઓ (9)