કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI)

Shilpa's kitchen Recipes
Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
રાજકોટ

#GA4 #WEEK12 #peanutrecipe #post12 #nutsroll

#GA4 #WEEK12 #peanutrecipe #post12 #nutsroll

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 250 ગ્રામમગફળીના દાણા
  2. 200 ગ્રામખાંડ
  3. 10-12કાજુ
  4. 10-12પિસ્તા
  5. 10-12બદામ
  6. 2 ચમચીટોપરા નું ઝીણું ખમણ
  7. બીટ નો પાઉડર
  8. જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી (પહેલાં મગફળીના મોટા દાણા લેવાનાં જેથી તેની ફોતરી બરાબર નીકળે) દાણા ને શેકી લો અને તેની ફોતરી કાઢી લો.

    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેને મિક્સર માં ક્રશ કરી ચાળી લો. હવે એક પેનમાં ખાંડ નાખી ખાંડ ડૂબે એટલું પાણી નાખી એક તાર ની ચાસણી બનાવો.

    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ મગફળીના દાણા નો ભુકો ઉમેરી મિક્સ કરો બરાબર મિક્સ થઈ જાય એટલે થોડું મિશ્રણ બીજાં વાસણ માં કાઢી લો અને બાકીનાં મિશ્રણ માં બીટ નો પાઉડર માં સ્હેજ પાણી નાખી તેમાં ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.

    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ જે મિશ્રણ અલગ કાઢેલું હતું એમાં કાજુ, બદામ, પિસ્તા અને ટોપરા નું ઝીણું ખમણ નાંખો અને બધું મિક્સ કરો.

    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેને આ રીતે ચોરસ લાંબો આકાર બનાવો. ત્યારબાદ બીટ વાળા મિશ્રણ નો રોટલો જાડો વણો અને તેમાં ડ્રાય ફ્રુટ વાળા ભાગ માં વીટી દો

    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વીંટાય ગયા બાદ તેનાં પર સિલ્વર ફોઈલ લગાડી દો. (અથવા તમે બીજું કાંઇ પણ લગાડી શકો છો)

    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેને કટીંગ કરી લો. તો તૈયાર છે સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ..

    સ્ટફ્ડ નટસ્ પીનટ રોલ (Stuffed Nuts Peanut Roll Recipe In GujaratI) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shilpa's kitchen Recipes
Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
પર December 06, 2020 17:55
રાજકોટ
મને cooking નો ખૂબ જ શોખ છે અને મારી youtube channel પણ છે જેમાં હું નવી નવી રસોઇ ના વીડિયો શેર કરું છું તમે પણ જો રસોઇ ના શોખીન હોય અને નવી નવી રસોઇ ના વીડિયો જોવા હોય તો મારી youtube channel ને subscribe કરી લેજો..I love making new recipes and feeding them allમારી channal નું નામ shilpa's kitchen recipes & health tips છેhttps://www.youtube.com/channel/UCEtcwHzapmKC65rxC9RcAOw
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Bindi Shah
Bindi Shah @cook_24564889
December 11, 2020 08:50
verynice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
  2. ખમણ (khaman recipe in gujarati)
  3. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ કુકીઝ (Dryfruits Cookies Recipe In Gujarati)
  5. ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)
  1. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  2. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
  3. બટેટાવડા(Aloo vada Recipe in Gujarati)
  4. મેયો બારબેક્યુસ (Mayo Barbeques Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14166100
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close