કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખારી શિંગ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખારી શિંગ રેસીપી મુખ્ય ફોટો

ખારી શિંગ

Anupama Mahesh
Anupama Mahesh @anupama

#GA4
#week12
ખારી શીંગ સાંભળી નાના મોટા ના મોઢા માં પાણી આવી જાય છે. જમ્યા પેહલા જમ્યા પછી ખાવામાં મજા આવે છે.

#GA4
#week12
ખારી શીંગ સાંભળી નાના મોટા ના મોઢા માં પાણી આવી જાય છે. જમ્યા પેહલા જમ્યા પછી ખાવામાં મજા આવે છે.

વધુ વાંચો

ખારી શિંગ

Anupama Mahesh
Anupama Mahesh @anupama

#GA4
#week12
ખારી શીંગ સાંભળી નાના મોટા ના મોઢા માં પાણી આવી જાય છે. જમ્યા પેહલા જમ્યા પછી ખાવામાં મજા આવે છે.

#GA4
#week12
ખારી શીંગ સાંભળી નાના મોટા ના મોઢા માં પાણી આવી જાય છે. જમ્યા પેહલા જમ્યા પછી ખાવામાં મજા આવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  • 1 વાટકીશિંગ દાણા
  • 1 ટી સ્પૂનમીઠું
  • સેકવા માટે મીઠું
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સીંગદાણા ને ગરમ પાણી માં નાખી દેવાના.પાંચ મિનિટ ગેસ ઉપર રેહવા દેવાના તેમાં એક ટી ચમચી મીઠું નાખી દેવાનું.

    ખારી શિંગ રેસીપી સ્ટેપ1ફોટો
    ખારી શિંગ રેસીપી સ્ટેપ1ફોટો
    ખારી શિંગ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ ગેસ બંધ કરી.ચારણી માં નિતારી લેવાના. નીતરી જાય અને સુકાય જાય ત્યારબાદ એક કડાઈ માં મીઠું નાખવાનું.મીઠું વાપરેલું ચાલે કેક બનાવતા હોય તે ચાલે.

    ખારી શિંગ રેસીપી સ્ટેપ2ફોટો
    ખારી શિંગ રેસીપી સ્ટેપ2ફોટો
    ખારી શિંગ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મીઠું થોડું ગરમ થાય એટલે સીંગદાણા નાખી દેવાના ૧૦ મિનિટ જેટલા સેકવાના સતત હલાવવાનું.પછી એક સિંગદાણા ને લઈ જોઈ લેવાનું ફોતરું ઉખડી જાય એટલે શીંગ તૈયાર.પછી મીઠું ચાળી લેવાનું.તો આપણી ખારી શિંગ તૈયાર.

    ખારી શિંગ રેસીપી સ્ટેપ3ફોટો
    ખારી શિંગ રેસીપી સ્ટેપ3ફોટો
    ખારી શિંગ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anupama Mahesh
Anupama Mahesh @anupama
પર December 05, 2020 16:07

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Khari Shing

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. પલમ કેક પ્રીમીક્ષ(plum Cake Premix Recipe in Gujarati)
  2. રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
  3. અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
  4. મિક્સ ફ્રૂટ શ્રીખંડ (Mix fruit shrikhand recipe in Gujarati)
  5. સેવ (Sev Recipe in Gujarati)
  1. ઓરેન્જ જૂયસ (Orange Juice Recipe in Gujarati)
  2. ચીઝ મેગી(Cheese Maggi Recipe in Gujarati)
  3. વેજ પુડલા(Veg Pudla recipe in Gujarati)
  4. રસમ ભાત(Rasam Rice Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14173398
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close