મુઠીયા (Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને ખમણી લેવી. એને પાણી લગાડી થોડીક વાર રાખી મૂકવી. થોડીકવાર પછી એમાંથી પાણી નીચોવી લેવું
- 2
ત્યારબાદ તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, જીરુ, મીઠું, હળદર, ધાણાજીરૂ, લાલ મરચું, આદુ લસણ મરચાની પેસ્ટ, ખાંડ ઉમેરવી.
- 3
પછી એ મિશ્રણને સરખી રીતના મિક્સ કરી લેવું
- 4
બીજી બાજુ ગેસ ઉપર પેન ગરમ કરવા મૂકવું. ત્યારબાદ તેમાં થોડુંક તેલ ઉમેરવુ. પછી એમાં બનાવેલા મિશ્રણ માંથી થોડુંક થોડુંક મિશ્રણ લઇ એના લુવા પેન ઉપર મૂકવા. પછી એને બે બાજુથી સરખી રીતના શેકી લેવા જરૂર મુજબ તેલ ઉમેરવુ
- 5
પછી એને એક ડીશમાં લઈ સોસ કે કોઇપણ ચટણી સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14180778












ટિપ્પણીઓ