કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથીના મુઠીયા(Methi muthiya Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથીના મુઠીયા(Methi muthiya Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથીના મુઠીયા(Methi muthiya Recipe in Gujarati)

Megha Mehta
Megha Mehta @cook_26141195

#GA4
#week12
#ચણા લોટ

શિયાળો શરૂ થયો ચણા લોટ અને ભાજી નો ઉપયોગ કરી મુઠીયા બનાવ્યા જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને દરેક શાક માં વાપરી શકાય જેમકે ઉંધીયુ , રીંગણાવાલોર , કોબી વગેરે ....

#GA4
#week12
#ચણા લોટ

શિયાળો શરૂ થયો ચણા લોટ અને ભાજી નો ઉપયોગ કરી મુઠીયા બનાવ્યા જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને દરેક શાક માં વાપરી શકાય જેમકે ઉંધીયુ , રીંગણાવાલોર , કોબી વગેરે ....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
4-5 લોકો
  • 1 મોટો વાટકોચણા નો લોટ
  • 1/2વાટકો મેથી ભાજી
  • 1/2વાટકો કોથમીર
  • 1 નંગલીંબુ
  • 1 ચમચીખાંડ
  • સ્વાદ મુજબ હળદર, મરચા પાઉડર, મીઠું, સાજી
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મેથી ભાજી અને કોથમીર બંને જીણી સમારી લો

    મેથીના મુઠીયા(Methi muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાઉલ માં ચણા નો લોટ, કોથમીર, મેથીભાજી,લીબુ ખાંડ,સ્વાદ મુજબ મીઠું હળદર મરચા પાઉડર સાજી બધું પાણી નાખી મિક્ષ કરી લોટ બાંધો

    મેથીના મુઠીયા(Methi muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેના નાના-નાના ગોળા વાળો

    મેથીના મુઠીયા(Methi muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બાઉલ માં તેલ મૂકી ધીમા તાપે તે ગોળા ને ગુલાબી તળી લો

    મેથીના મુઠીયા(Methi muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથીના મુઠીયા(Methi muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ ઠંડા થઈ ગયા બાદ તેને ડબ્બા માં ભરી દો અને જ્યારે કોઈ પણ લીલું શાક બનાવો તેમાં ઉમેંરી શકો છો જેમ કે ઊંધિયું, કોબી, વાલોર -રીંગણાં વગેરે....

    મેથીના મુઠીયા(Methi muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Mehta
Megha Mehta @cook_26141195
પર December 06, 2020 18:19

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી મુઠીયા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
  2. ખમણ (khaman recipe in gujarati)
  3. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ કુકીઝ (Dryfruits Cookies Recipe In Gujarati)
  5. ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)
  1. પનીર સબ્જી(Paneer Sabji Recipe in Gujarati)
  2. ટોઠા ઇન ગ્રીન મસાલા (Totha In Green Masala Recipe In Gujarati)
  3. મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
  4. ફુદિનાં  ની સેવ(Mint Sev Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14181189
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close