વેજ.ચીલી ક્રિસ્પી (Veg. chilly crispy recipe in Gujarati)

Mosmi Desai @mosmi_desai12
વેજ.ચીલી ક્રિસ્પી (Veg. chilly crispy recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બઘા શાકભાજી કાપી લો.હવે એક મોટા બાઉલ મા મેંદો અને કોઁનફલોર લો એમા મરી પાઉડર,મીઠુ પાણી નાંખી બેટર તૈયાર કરી લો.
- 2
હવે એક પછી એક બઘા શાકભાજી બેટર મા નાંખી બા્ઉન કલર ના તળી લો. અને ઠંડા પડવા દો.
- 3
હવે એક પેન મા તેલ લો એમા એકદમ ઝીણા કાપેલા આદુ લસણ નાંખો.તેમા લીલુ લસણ અને લીલો કાંદો નાંખી બરાબર સાંતળી લો.
- 4
હવે એમા સેઝવાન ચટણી,રેડ ચીલી સોસ,ટોમેટો સોસ,વિનેગર,સોયા સોસ નાંખી બરાબર મિક્ષ કરી લો.
- 5
- 6
હવે તળેલા બધા વેજીટેબલ્સ નાંખી બરાબર મિક્ષ કરી લો.
- 7
ઉપર લીલો કાંદો અને ધાણા નાંખી ગરમાગરમ સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ફ્રેશ ફ્રૂટ્સ બ્રેડ પેસ્ટ્રી(Fresh fruits bread pastry recipe in Gujarati)
- ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ (ChocolateChips Icecream recipe in Gujarati)
- વેજી ગ્રીન તુવેર ઈન હરિયાલી કોફતા કરી(Veg Tuver in Hariyali kofta curry recipe in gujarati)
- વઢવાણી મરચાંનું અથાણું(Vadhvani chilli pickle recipe in Gujarati)
- દાડમ ની ખાંડવી(Pomegranate khandvi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14190823























ટિપ્પણીઓ (7)