ચોકો ચીપ્સ કૂકીઝ(Choco chips cookies recipe in Gujarati)

Chhatbarshweta @Chhatbar_sh
ચોકો ચીપ્સ કૂકીઝ(Choco chips cookies recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બટર અને દળેલી ખાંડ લો.હવે આ બન્ને ને ખૂબ ફીણો જ્યાં સુધી મિશ્રણ ફ્લફી અને ક્રિમી થાય ત્યાં સુધી. હવે તેમાં વેનીલા એસન્સ ના ટીપા નાખી મિક્સ કરી લો.
- 2
હવે આ કિ્મી મિશ્રણમાં લોટ,બેકીંગ પાઉડર ચાળી મિક્સ કરો.હવે હાથે થી મિક્સ કરી લોટ બાંધો. જરુર પડે તો દૂધ નાખી મિક્સ કરી લોટ મા ચોકો ચીપ્સ નાખો.હવે કડાઈને 5 મિનિટ પિ્હીટ કરવા મૂકો.એક થાળી ને ઘી થી ગી્સ કરી લો. હવે લોટના નાના ગોળા બનાવી હથેળી થી દબાવી ઉપર ચોકો ચીપ્સ નાખી થાળી માં થોડી થોડી જગ્યા ના અંતરે મૂકો.
- 3
હવે કૂકીઝ મૂકેલી થાળી ને ગરમ કરેલી કઢાઈ માં 25 મિનિટ માટે ધીમા તાપે કૂક કરો.હવે તૈયાર છે ચોકો ચીપ્સ કૂકીઝ.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
#GA4#Week13#Choco chipsચોકો ચિપ્સ કૂકીઝ ખાવા માં બહુ મસ્ત લાગે છે જે બાળકો ને પણ બહુ ભાવે છે...Komal Pandya
-
ચોકો ચીપ્સ કૂકીઝ (chocolate chips cookies recipe in gujarati)
ખાંડ અને મેંદા વગર મેં આ ચોકો ચીપ્સ કૂકીઝ બનાવ્યા છે. હેલ્ધી પણ છે અને સાથે સ્વાદિષ્ટ છે. અને ફટાફટ બની પણ જાય છે.#ફટાફટ#ચોકોચીપ્સકૂકીઝ Rinkal’s Kitchen -
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
-
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
છોકરાઓ ને ભાવતું એવું#GA4#Week13 jigna shah -
ચોકો ચિપ કૂકીઝ(Choco Chips cookies Recipe in Gujarati)
#GA4#week13 ચોકો ચિપ કૂકીઝ નું નામ સાંભળીયે ત્યાં મોઢામાં પાણી આવી જાય છે.પાછા ઘરે બનાવેલા એટલે ગમે ત્યારે ગમે તેટલા ખાઈ શકીએ. Anupama Mahesh -
ચોકલેટ ચીપ્સ કપ કેક(Chocolate Chips cake recipe in Gujarati)
#GA4#WEEK13બાળકો હોય કે મોટા સૈવની પસંદગી ના ચોકલેટ ચીપ્સ કપ કેક Kinnari Joshi -
પીનાકોલાડા કૂકીઝ(pinacolda cookies recipe in Gujarati)
આ રેસિપી ઘઉંના લોટમાંથી બનાવેલી છે અને બધી સામગ્રી ઘરમાંથી મળી રહે છે બાળકોને આ કૂકીઝ ખૂબ જ પસંદ આવે છે જે હેલ્ધી પણ છે#સુપરસેફ2#માઇઇબુક Devika Panwala -
ચોકો ફિલ્સ કૂકીઝ (Choco Fills Cookies Recipe In Gujarati)
Choco fills cookies. ચોકો ફિલ્સ કૂકીઝનો મેંદાનો ખાંડફિર કહેકી ફિકરJust eat just eat Deepa Patel -
-
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
#DIWALI2021કુકીઝ એ બિસ્કીટ નો જ એક પ્રકાર છે જે અલગ-અલગ ફ્લેવર અને અલગ -અલગ આકાર આપીને બનાવી શકાય છે બાળકોને તથા દરેક ઉંમર ના વ્યકતી ને ખુબ જ પસંદ આવે છે તે તહેવારોમાં ચા અને કોફી સાથે મહેમાનોને સર્વ કરી શકાય છે sonal hitesh panchal -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe in Gujarati)
દિવાળીના તહેવારમાં બાળકો મીઠાઇ નથી ખાતા. પણ બાળકોની ફેવરિટ ચોકલેટ કૂકીઝ હોય તો ખાઈ લે છે. આજે મેં ચોકલેટ કૂકીઝ બનાવ્યા છે.#કૂકબુક#ChocolateCookies#પોસ્ટ1 Chhaya panchal -
-
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)
માસ્ટર શેફ નેહા ની કૂકીસ ની રેસિપિ મેં અહીં રીક્રિએટ કરી છે. દેખાવમાં એટલી આકર્ષક અને સ્વાદ માં એટલી બધી યમ્મી છે કે 1 થી મન નઈ ભરાય. તમારૂ આખું ઘર કૂકીસ ની સુગંધ થી મઘમઘી ઉઠશે. મેં આજે પહેલી વાર કૂકીસ બનાવી છે. ક્યારેય નહોતું વિચાર્યું કે હું આવી કૂકીસ બનાવી શકીશ કોઈક દિવસ. Thanks to cookpad a Lot.#NoOvenBaking Nidhi Desai -
ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#બેક એન્ડ ક્લિક#worldbakingdayકૂકીઝ બાળકો ના પ્રિય હોય છે.અને તેમાં પણ ચોકોલેટ ના યમી લાગે છે... Dhara Jani -
-
ચોકો ચીપ્સ રસમલાઈ
#એનીવર્સરી#વીક4અમારી એનીવર્સરી ના દિવસે જ આ વાનગી બનાવી ને બધા ને બહુ જ ભાવી.મે પણ પહેલી વાર બનાવી બહું જ સરસ બની. એમાં ચોકો ચીપ્સ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. આ ડેઝર્ટ પાર્ટી માં અને અનેરો સ્વાદ માણો. Urvashi Mehta -
-
-
-
-
વેનિલા હાર્ટ કૂકીઝ/સ્ટફડ ન્યુટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ કૂકીઝ જોઈને મેં પણ કોશિષ કરી. એકદમ સરળ રીત અને ખૂબ જ ટેસ્ટી. બનાવવામાં પણ મઝા આવી અને ખાવામાં પણ..થેન્કયુ સો મચ નેહા જી..#noovenbaking Neeta Gandhi -
કોફી ચોકો બોર્ન બોર્ન (Coffee Choco Bornbon Recipe In Gujarati)
#GA4#Week8# coffi#Mypost 57ચોકલેટ ફ્લેવર બોર્ન બોર્ન બિસ્કીટ બધાને ખૂબ જ ભાવતા હોય છે. આજે મેં એ જ બિસ્કીટ ને મેંદાને બદલે ઘઉંના લોટમાંથી બનાવ્યા અને ક્રીમમાં કોફી ફ્લેવર આપી થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું. Hetal Chirag Buch -
ઘઉં ના લોટના બોન બોન બીસ્કીટ (Wheat Flour Bonbon Biscuit Recipe In Gujarati)
#કુકબુક Jignasa Avnish Vora -
-
-
-
ચોકો સ્ટફડ કાલા જામુન (Choco Stuffed Kala Jamun Recipe In Gujarati)
#EB#week3આપણે રૂટીન કાલા જામ ને ગુલાબ જાંબુ ટેસ્ટ કર્યા જ હોય છે પણ અત્યારે મે તેમા એક ટ્વીસ્ટ કરેલ છે. મે તેમાં વ્હાઈટ & ગીન ચોકલેટ તથા ચોકોચીપ્સ નુ સ્ટફીંગ કરેલ છે. બાળકોને કાલા જામ તોડે ત્યા જ ચોકલેટ મળે ને તેનો ટેસ્ટ આવે એટલે એક સરપાઈઝ પણ મળે ને ખુશ પણ થઈ જાય. Bindi Vora Majmudar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14190909
ટિપ્પણીઓ (4)
Look very yummy 😋 😋😋👌😊