સ્ટ્રોબેરી કેક(Strawberry Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદા, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ને ચાળી લો..
- 2
હવે માખણ ને ખાંડ ને ફીણી લો ત્યારબાદ તેમાં ઍસેન્સ ઉમેરી મેંદા નું મિશ્રણ નાખી દો..
- 3
હવે તેમાં સોડા ઉમેરી મનગમતું કેક ટીન માં નાખી મૂકી દો.
- 4
હવે કેક ને વચ્ચે થી કાપી તેમાં strawberry પલ્પ પાથરો...અને સજાવટ કરી લો..તો તૈયાર છે મસ્ત મજા ની સ્ટોબેરી કેક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14199246










ટિપ્પણીઓ (6)