ખજૂર-ડ્રાયફ્રુટ્સ બિસ્કિટ(Dates dryfruits biscuit recipe in Guja

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ થી ૩ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ ખજૂર
  2. ૧ કપડ્રાય ફ્રુટ્સ પાઉડર (કાજુ, બદામ) આપણી પસંદગી મુજબ
  3. પેકેટ મોળા બિસ્કિટ
  4. ૨ ચમચીઘી
  5. ૨ ચમચીકોપરા પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી લો.

  2. 2

    હવે એક કઢાઈમાં ઘી લઈ ગરમ થાય એટલે તેમાં ખજૂર ઉમેરો અને નરમ થાય એટલું ગરમ કરો.

  3. 3

    હવે તેમાં ડ્રાય ફ્રુટ્સ પાઉડર ઉમેરી ઠંડું થાય બાદ તેની નાની થેપલી કરી તેના પર બિસ્કિટ આ રીતે એક ઉપર એક લેયર કરવા અને બિસ્કિટ સરખા કવર કરી ટોપરા પાઉડર માં રગદોળી લેવા.

  4. 4

    બાદ તેને ૧૦ મિનિટ ફ્રીજમાં સેટ કરવા મુકવા અને કટકા કરી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes