કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#GA4
#Week13
#MUSHROOM

#GA4
#Week13
#MUSHROOM

વધુ વાંચો

મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#GA4
#Week13
#MUSHROOM

#GA4
#Week13
#MUSHROOM

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૫-૬ મશરૂમ
  • ૧-૧ મરી,બાદીયા,તજ,લવિંગ
  • ૨ ચમચીસમારેલા કાજુ
  • ૫-૬ પાન મીઠા લીમડા
  • ૧ ચમચીજીરૂ
  • ૧ વાટકો કાંદો
  • ૧ વાટકો ટામેટા
  • ૧ વાડકીવટાણા
  • ૨-૩ ચમચી બેસન
  • ૩-૪ ચમચી દહીં
  • ૧ ચમચીલાલ મરચુ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચી કાશ્મીરી મરચુ
  • મીઠુ
  • તેલ
  • ઘી
  • કોથમીર
  • ૧ વાડકીકેપ્સીકમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મશરૂમ ને સાફ કરવા માટે ઊપર ઘઉં નો લોટ છાંટી હાથથી બરાબર ઘસી લો.પછી ઉપર પાણી નાંખી ધોય લો.સુકા કપડા થી નુછી લો.અને કાપી લો.કાંદા ટામેટા ને છીણી સમારી લો.કેપ્સીકમ ને ઊભા પાતળા સમારો.

    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પેન મા તેલ અને ઘી લો.એમા તજ,લવિંગ,મરી,બાદીયા નાંખો.હવે જીરૂ,કાજુ ના ટુકડા અને મીઠા લીમડા ના પાન નાંખો.કાજુ બા્ઉન થાય એટલે કાંદો ઉમેરી બરાબર સાંતળી લો.

    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લાલ મરચુ,હળદર,મીઠુ,ઘાણાજીરૂ,કશ્મીરી લાલ મરચુ,ગરમ મસાલો નાંખી બરાબર સાંતળી લો.હવે બેસન નાંખી બરાબર સાંતળો.

    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગેસ બંધ કરી વટાણા અને દહીં ઉમેરી મિક્ષ કરી લો.હવે ટામેટા અને કોથમીર નાંખો.ગેસ ચાલુ કરી ૨ મિનીટ માટે ઢાંકણ ઢાંકી દો જેથી ટામેટા અને વટાણા બરાબર બફાય જાય.

    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કેપ્સીકમ નાખી ઢાંકણ ઢાંકી દો.૨-૪ મિનીટ પછી મશરૂમ નાંખી મિક્ષ કરી ઢાંકણ ઢાંકી દો.

    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ૧ -૨ કપ જેટલું પાણી નાંખી મિક્ષ કરી લો.કોથમીર નાંખી ગરમાગરમ સવઁ કરો.

    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મશરૂમ મસાલા કરી (Mushroom masala curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર December 11, 2020 05:40
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મશરૂમ Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી બાજરી ના ગોટા(Methi bajri pakoda recipe in Gujarati)
  2. કાજુ ચોકો ક્રંચ (kaju choco crunch recipe in Gujarati)
  3. ચકરી(Chakri recipe in Gujarati)
  4. લીલા મરચા ના ઠેચા (green chilli thecha recipe in gujarati)
  5. લીલવા ની કચોરી(Lilva ni kachori recipe in Gujarati)
  1. ચટાકેદાર લાલ-લીલા રાયતા મરચા(Red-green raita marcha recipe in gujarati)
  2. ખસ્તા કચોરી(Khasta kachori recipe in Gujarati)
  3. મગની મોગર દાળની ખસ્તા કચોરી(Mungdal khasta kachori recipe in Gujarati)
  4. મકાઈ ના ભજીયા(Corn pakoda recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14207993
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close