લાલ રાયતા મરચા(Raita red chilli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા લાલ મરચાને સારી રીતે ધોઈ લો પછી તેને સુધારીને મીઠું દહીં થોડીવાર માટે રાખી દો
- 2
પછી તેને સારી રીતે ધોઈ લો આમ કરવાથી મરચાની તીખાશ ઓછી થઈ જશે
- 3
પછી તેને કોરા કરી તેમાં મીઠું જીરુ હળદર રાઈના કુરિયા લીંબુ બધું સારી રીતે મિક્સ કરીને મરચા તૈયાર કરો લાલ રાયતા મરચાં ને કાચની બોટલમાં ભરીને રાખવા લાલ સાયતા મરચાને શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે
Made this recipe? Share a Cooksnap!
Let Amita Shah know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14211364









ટિપ્પણીઓ