ભજીયા ની ચટણી(Pakoda chatney recipe in Gujarati)

Meenaben
Meenaben @cook_25767735
Junagarh

ભજીયા ની ચટણી(Pakoda chatney recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામખજૂર
  2. ૧ ચમચીધાણા જીરું
  3. 1 ચમચોગોળ
  4. 1 ચમચીમરચું પાઉડર
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 5લસણની કળી
  7. 1 નંગલીંબુ
  8. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ખજૂર ને ઠળિયા કાઢી પલાળી ગેસ ઉપર ગરમ કરવું

  2. 2

    ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરો. મરચુ પાઉડર એડ કરવું.ગોળ મીઠું ગરમ મસાલો ધાણાજીરું પાઉડર લસણ એડ કરવું.

  3. 3

    ત્યારબાદ લીંબુનો રસ એડ કરવો તૈયાર થી ભજીયા ની ચટણી સમોસા સાથે પણ આ ચટણી સમોસા સાથે કોણ આ ચટણી ખુબ જ સરસ ભાવે છે તૈયાર ભજીયા ની ચટણી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meenaben
Meenaben @cook_25767735
પર
Junagarh

ટિપ્પણીઓ

Similar Recipes