કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાલ મરચાનું અથાણું(Red chilli pickle recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાલ મરચાનું અથાણું(Red chilli pickle recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાલ મરચાનું અથાણું(Red chilli pickle recipe in Gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#GA4
#Week13
#Chilli
શિયાળામાં લાલ મરચા ખૂબ જ સારા આવે છે. તો આજે મેં લાલ મરચાનું અથાણું બનાવ્યું છે. જેમાં મેં અથાણામાં નાખીએ એજ મેથીયો મસાલો વઘારેલો નાખેલો છે.

#GA4
#Week13
#Chilli
શિયાળામાં લાલ મરચા ખૂબ જ સારા આવે છે. તો આજે મેં લાલ મરચાનું અથાણું બનાવ્યું છે. જેમાં મેં અથાણામાં નાખીએ એજ મેથીયો મસાલો વઘારેલો નાખેલો છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫ મિનિટ
૬ વ્યક્તિને
  1. ૧૦૦ ગ્રામ લાલ મરચા
  2. ૫૦ ગ્રામ મેથીયો મસાલો
  3. ૧ નંગલીંબુ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૨ ચમચીતેલ
  6. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લાલ મરચાંને ધોઈને નિતારી લો. પછી એક તપેલીમાં તેના નાના-નાના ટુકડા કરી લો. હવે તેમાં હળદર, મીઠું, લીંબુનોરાસ નાખી મિક્સ કરી લો.

    લાલ મરચાનું અથાણું(Red chilli pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાલ મરચાનું અથાણું(Red chilli pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાલ મરચાનું અથાણું(Red chilli pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મેથીયો મસાલો અને તેલ નાખી બરાબર મિક્સ કરી લો.

    લાલ મરચાનું અથાણું(Red chilli pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાલ મરચાનું અથાણું(Red chilli pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાલ મરચાનું અથાણું(Red chilli pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો તો તૈયાર છે લાલ મરચાનું અથાણું.

    લાલ મરચાનું અથાણું(Red chilli pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર December 12, 2020 10:26

ટિપ્પણીઓ (5)

Janvi Patel
Janvi Patel @jhanvi1504
January 05, 2021 11:57
Tasty
Ktla divs fresh rahe
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ડ્રાયફ્રૂટ્સ બીસકોટ્ટી(Dryfruit Biscotti recipe in Gujarati)
  2. વેજ કબાબ(Veg Kebab Recipe in Gujarati)
  3. કુકીઝ(Cookies Recipe in Gujarati)
  4. વોલનટ બ્રાઉની (Walnut Brownie Recipe In Gujarati)
  5. નો બેક ડ્રાયફ્રૂટ બ્રાઉની(No bake dryfruit brownie recipe in Gujarati)
  1. મકાઈના ભજીયાં(Corn pakoda recipe in Gujarati)
  2. મરચા ટીંડોળા કોબીજનો સંભારો(Marcha,tindola,cabbage sambharo recipe in Gujarati)
  3. ખજૂર કોકોનટ બિસ્કિટ(Dates coconut biscuits recipe in Gujarati)
  4. મિક્ષ ભજીયા (Mixed bhajiya recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14214364
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close