મરચા ટીંડોળા કોબીજનો સંભારો(Marcha,tindola,cabbage sambharo recipe in Gujarati)

Crc Lakhabaval
Crc Lakhabaval @cook_26414134

#GA4
#Week13
#લીલા મરચાં

મરચા ટીંડોળા કોબીજનો સંભારો(Marcha,tindola,cabbage sambharo recipe in Gujarati)

#GA4
#Week13
#લીલા મરચાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૪ નંગમરચા ના કટકા
  2. 12 નંગટીંડોરા ના ટુકડા
  3. થોડી કોબી સમારેલી
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૩ ચમચીતેલ
  6. થોડુંકમરચું ની ભૂકી
  7. 1 ચમચીહળદર
  8. 1/2ચમચી ધાણા નો પાઉડર
  9. વધાર માટે રાઈ જીરુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મરચાના કટકા ટીંડોરા ના કટકા અને કોબીને સમારી લેવી
    ત્યારબાદ ત્રણ ચમચી તેલ લઈને તેલમાં રાઈ અને જીરુ નાખી ને મરચા ટિંડોળાની કોબીને વઘારી લેવી

  2. 2

    ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું,1 ચમચી હળદર થોડી મરચાંની પાઉડર 1/2ચમચી ધાણા નો પાઉડર નાખીને થોડીકવાર સાંતળવા દેવું.

  3. 3

    અને ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Crc Lakhabaval
Crc Lakhabaval @cook_26414134
પર

ટિપ્પણીઓ

Similar Recipes