કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati)

Nisha Parmar
Nisha Parmar @nisha_25

#GA4
#Week13
#Hyderabadi

#GA4
#Week13
#Hyderabadi

વધુ વાંચો

શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati)

Nisha Parmar
Nisha Parmar @nisha_25

#GA4
#Week13
#Hyderabadi

#GA4
#Week13
#Hyderabadi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૫ લોકો
  • ૨૦૦ ગ્રામ બાસમતી ચોખા
  • ૧૫૦ ગ્રામ પનીર
  • ૧ મોટી વાટકીપાલક
  • ૪કાંદા
  • ૬લીલાં મરચાં
  • ૬ કળીલસણ
  • 15 નંગકાજુ
  • ૧ ચમચીસૂકી દ્રાક્ષ
  • ૧ગાજર
  • ૨ ચમચીવટાણા
  • ૫ ટુકડાકોલિફ્લાવર
  • લીલી હળદર
  • બિરયાની મસાલો
  • મીઠું
  • તેલ
  • ૧ટામેટું
  • ૧તમાલ પત્ર
  • ૧તજ નો ટુકડો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ પાલક ને સાફ કરીને બાફિલો.બીજા વાસણ મા ૨ કાંદા ના મોટા ટુકડા કરી એમાં ૫ થી ૬ કાજુ,લસણ,લીલાં મરચાં લઈ સોનેરી થાય ત્યાં સુધી થવા દો ત્યાર બાદ એમાં ૧ ટામેટું ઉમેરો

    શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ આ કાંદા ના મિશ્રણ ને પાલક સાથે ઉમેરી મિક્સર મા પીસી લો.ને બાસમતી ચોખા ને બાફી લો.ત્યાર બાદ બીજા પેન મા તેલ લઇ એમાં તમાલ અત્ર,તજ ઉમેરો.ત્યાર બાદ એમાં ૧ કાંદો ઝીણો samarine ઉમેરો.

    શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કાંદો સોનેરી થાય એટલે એમાં હળદર, બિરયાની મસાલો મીઠું અને પાલક ની પેસ્ટ તથા સમારીને બાફેલા ફ્લાવર,વટાણા,ગાજર ને તેલ મા સેકેલા પનીર ઉમેરો

    શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ છૂટું પડે એટલે બાફેલા ભાત એમાં ઉમેરો ને થોડી વાર થવા દો ત્યાર બાદ બીજા વાસણ મા ૧ મોટો કાંદો લઈ એને કાપીને સોનેરી થાય ત્યાં સુધી થવા દો અને એને બિરયાની પણ પાથરો.

    શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ બિરયાની પર કોલસા નો સ્મોક આપવાથી એ વધારે ટેસ્ટી લાગેછે.

    શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Parmar
Nisha Parmar @nisha_25
પર December 12, 2020 07:39

ટિપ્પણીઓ (6)

Pinal Parmar
Pinal Parmar @cook_25003688
December 13, 2020 15:51
Wow yammy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડ્રાયફ્રૂટ્સ બીસકોટ્ટી(Dryfruit Biscotti recipe in Gujarati)
  2. વેજ કબાબ(Veg Kebab Recipe in Gujarati)
  3. નો બેક ડ્રાયફ્રૂટ બ્રાઉની(No bake dryfruit brownie recipe in Gujarati)
  4. વોલનટ બ્રાઉની (Walnut Brownie Recipe In Gujarati)
  5. કુકીઝ(Cookies Recipe in Gujarati)
  1. હોમમેડ પ્રોટીન પાઉડર(Homemade protein powder recipe in Gujarati)
  2. ચોકલેટ ચિપ કુકિઝ (Chocolate chip cookies recipe in Gujarati)
  3. મખાના ખીર(Makhana kheer recipe in Gujarati)
  4. ભરેલા મરચા ના ભજીયા(Stuffed chilli pakoda recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14214617
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close